રાજકોટમાં RSSના કાર્ય વિસ્તાર કુંભના કાર્યક્રમ દરમિયાન 2300 સ્વયંસેવકોએ કરી પરેડ,
રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ઉપક્રમે શહેરના રેસકોર્સ મેદાનમાં વિશાળ સંમેલન યોજાયું હતું. RSSના કાર્ય વિસ્તાર કુંભના કાર્યક્રમ દરમિયાન 2,300 સ્વયંસેવકોએ પરેડ કરી હતી. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ડો. વૈદજીએ હિન્દુ રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ માટે સ્વયંસેવકોને વિવિધ કાર્ય અને […]