અમદાવાદ-રાજકોટ સિક્સલેન હાઈવેનું કામ ક્યારે પૂર્ણ કરાશે
જમીન સંપાદનના કામમાં મોડુ થતાં હાઈવે કામમાં વિલંબ થયો હોવાનો બચાવ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામને નિવારવા અધિકારીઓને કેન્દ્રિય મંત્રીએ આપી સુચના રાજકોટ-જેતપુર હાઈવે પર 67 કિલોમીટર વિસ્તારમાં 2 ટોલનાકા હોવા અંગે રજુઆત રાજકોટઃ કેન્દ્ર સરકારનાં સડક, પરિવહન અને રાજમાર્ગનાં મંત્રી અજય ટમટાએ રાજકોટમાં કેન્દ્રીય બજેટને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં બજેટના ભરપુર વખાણ […]