ગુજરાતમાં 11 ઓક્સિજન પ્લાન્ટ ઝડપથી કાર્યરત થશેઃ અમિત શાહ
અમદાવાદઃ દેશમાં પીએમ કેર ફંડ થી ઓક્સિજન માટે અનેક પ્લાન્ટ લગાડવાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઓક્સિજન માટે મંજુર થયેલા 11 પ્લાન્ટ પણ ઝડપથી શરૂ થઈ જશે. જેના કારણે વ્યવસ્થા મજબૂત બનશે તેવો દાવો ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યો હતો. ગાંધીનગરના કોલવડા ગામની કોવિડ હોસ્પિટલમાં 280 લીટર પ્રતિ મીનીટ ઓક્સિજન ઉત્પાદન […]