1. Home
  2. Tag "Works"

હાઈવે પર કોન્ટ્રાક્ટરોને હલકી ગુણવત્તાવાળા કામો દૂર કરવા જરૂરી સુધારાત્મક પગલાં લેવાનો કેન્દ્રનો નિર્દેશ

નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય, (MoRTH) તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ પાસેથી માર્ગ અકસ્માતનો ડેટા એકત્રિત અને સંકલિત કરે છે. તદનુસાર, મંત્રાલય દેશમાં માર્ગ અકસ્માતોના વિવિધ પાસાઓ પર ડેટા/માહિતી પ્રદાન કરતું વાર્ષિક પ્રકાશન “ભારતમાં માર્ગ અકસ્માત” બહાર પાડે છે. અત્યાર સુધી મંત્રાલયે વર્ષ 2021 સુધીની માહિતી એકત્ર અને સંકલિત કરી છે. તેમ કેન્દ્રીય […]

અમદાવાદઃ મુખૌટે આર્ટ ગેલરીમાં મંગલારંભ-3 પ્રદર્શન, વિવિધ કૃતિઓ જોઈ કલાપ્રેમીઓ અભિભૂત બન્યાં

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપતા જાણીતા મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ દ્વારા મંગલારંભ-3 પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ આવી રહ્યાં છે. ‘મંગલારંભ-3’ના કલાકારોમાં નીલુ પટેલ, આન્સી દેસાઈ, […]

અમદાવાદની મુખૌટે આર્ટ ગેલરીમાં 30થી વધારે કલાકોરની કૃતિઓના પ્રદર્શનનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપવા માટે જાણીતુ મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ પુરુ પાડે છે. દરમિયાન સંસ્થા દ્નારા વર્ષ 2023માં પ્રથમવાર મુખૌટે આર્ટ ગેલરી મંગલારંભ-3 પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી ખાતે તા. 19મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી સુધી યોજાશે. આ પ્રદર્શનમાં 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શિત […]

રાજ્યના ૩ નગરોમાં પાણી પુરવઠા-ભૂગર્ભ ગટર યોજનાના રૂ. 50.75 કરોડના કામોને સરકારની મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે નગરપાલિકાઓ સાવરકુંડલા અને ઉપલેટામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ માટે કુલ 30.52 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમણે આ ઉપરાંત અમદાવાદ જિલ્લાની ધોળકા નગરપાલિકાને ભૂગર્ભ ગટર યોજના ફેઝ- 4.1ના કામો માટે પણ 20.23 કરોડ રૂપિયાના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના […]

રાજકોટ જિલ્લાના વિકાસના કામોને ઝડપી પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી સુચના

રાજકોટઃ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષામાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતે  બેઠક  મળી હતી  જેમાં મંત્રી જીતુ  વાઘાણીએ જિલ્લાના વિવિધ વિકાસના કામો તેમજ જુદા જુદા સરકારી મકાનો ના બાંધકામો જે હાલ ચાલી રહ્યા છે તે સત્વરે પૂર્ણ થાય તે માટે દરેક પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. […]

અમદાવાદઃ વિશ્વભરના કલાકારોની કૃતિઓનું પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ  “સામ -સામે” પેઇન્ટિંગ્સ, ડ્રોઇંગ્સ, ગ્રાફિક્સ અને ફોટોગ્રાફી વિશ્વના જાણીતા અને ઉભરતા કલાકારની કલાકૃતિના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના નવરંગપુરા સ્થિત સેપ્ટ યુનિવર્સિટીના કેએલ કેમ્પસમાં એલએન્ડપી હઠીસિંહ વીઝ્યુઅલ આર્ટ સેન્ટરમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શનનું ઉદઘાટન કરશે. સોમવાર સુધી ચાલનારા આ પ્રદર્શનમાં ગુજરાત અને ભારતના અનેક કલાકારો ઉપરાંત દુબઈ, બાંગ્લાદેશ, ઈજિપ્ત, મલેશિયા, નેપાળ અને […]

તમામ સરકારી કચેરીઓને સોમવારથી 100 ટકા સ્ટાફ સાથે રાબેતા મુજબ કામકાજ કરવા સીએમનો આદેશ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર પર ધીમે ધીમે કાબૂ મેળવવામાં ગુજરાતે સફળતા મેળવી લીધી છે. હવે દરરોજ નવા કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. પહેલાં કોરોના સંક્રમિતોનો આંકડો 14 હજાર પર પહોંચી ગયો હતો તે હવે ધીમે ધીમે 1200 ની આસપાસ આવી ગયો છે.  કોરોનાના કેસ ઘટતા હવે સરકારે મુકેલા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code