વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીતીને દીકરીઓએ રચ્યો ઈતિહાસ; પીએમ મોદીએ કહ્યું- દેશ માટે ગર્વની ક્ષણ
વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં મહિલા કમ્પાઉન્ડ ટીમે જીત્યો ગોલ્ડ મેડલ બર્લિનમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં મેક્સિકોને હરાવ્યું પીએમ મોદીએ મહિલા કમ્પાઉન્ડ ટીમને અભિનંદન પાઠવ્યા દિલ્હી: ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. શનિવારે ટીમની પ્રશંસા કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની મહેનત અને સમર્પણનું પરિણામ ઉત્તમ પરિણામ આવ્યું છે. […]