કાલે 15 માર્ચ, વિશ્વ ગ્રાહક અધિકાર દિન, ગ્રાહકોની 18000 ફરિયાદોનો નિકાલ કરાયો
ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન દ્વારા 5 મહિનામાં 4200 લોકોને માર્ગદર્શન અપાયું જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા 15,820 કેસનો નિકાલ કરાયો ટકાઉ જીવનશૈલીનું મહત્વ સમજાવે છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ2025ની થીમ ગાંધીનગરઃ વિશ્વભરમાં ગ્રાહકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત થાય તે ઉદ્દેશથી દર વર્ષે 15મી માર્ચના રોજ ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઊજવણી કરવામાં આવે છે. વિકસિત બજારોના નિર્માણમાં […]