1. Home
  2. Tag "world cup"

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ માટે નવેસરથી શરૂઆત કરવી પડશેઃ હરમનપ્રીત

ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય મહિલા ટીમનો વિજય ODI વર્લ્ડ કપ પહેલા તેમનો આત્મવિશ્વાસ વધારશે, પરંતુ કેપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે તેમની ટીમે ઘરે પરત ફર્યા પછી આ વૈશ્વિક સ્પર્ધા માટે નવેસરથી શરૂઆત કરવી પડશે. હરમનપ્રીતે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ODIમાં સદી ફટકારી હતી. ભારતે ઇંગ્લેન્ડને 13 રનથી હરાવ્યું અને ત્રણ મેચની શ્રેણી […]

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાં ભાગ લેવા UAE જવા રવાના થઈ

હરમનપ્રીત કૌરે ચેમ્પિયન બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપ 2024ની યજમાની સંયુક્ત આરબ અમીરાત (UAE) કરશે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સંયુક્ત આરબ અમીરાત જવા રવાના થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ […]

વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતને લીધે અમદાવાદ સહિત તમામ શહેરોમાં મનાવાયો જશ્ન

અમદાવાદઃ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત થતાં ગુજરાતમાં અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં લોકો દ્વારા જશ્ન મવાવવામાં આવ્યો હતો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત શહેરોમાં મોડી રાત્રે ક્રિકેટરસિયાઓએ રોડ પર એકઠા થઈને આતશબાજી કરીને ભારત માતા કી જય સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા […]

શંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ કમ્પાઉન્ડ મહિલા અને પુરુષ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો

નવી દિલ્હીઃ ભારતે શાંઘાઈમાં ચાલી રહેલા વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં ટીમ ઈવેન્ટ્સમાં ક્લીન સ્વીપ અને ગોલ્ડ મેડલની હેટ્રિક સાથે નોન-ઓલિમ્પિક કમ્પાઉન્ડ તીરંદાજીમાં પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું હતું. સિઝનની આ પ્રથમ વૈશ્વિક ટુર્નામેન્ટમાં, ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમે ઇટાલીને 236-225 થી હરાવ્યું હતું. જ્યોતિ સુરેખા વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરની ભારતીય ત્રિપુટીએ ઈટાલીને મોટા અંતરથી હરાવીને […]

વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમોની જાહેરાત,આ સ્ટાર ખેલાડીઓ સંભાળશે કેપ્ટનશિપની જવાબદારી

મુંબઈ:હોકી ઈન્ડિયાએ ઓમાનના મસ્કટમાં યોજાનાર આગામી FIH હોકી ફાઈવ્સ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. હોકી ફાઇવ્સ વિમેન્સ વર્લ્ડ કપ 24 થી 27 જાન્યુઆરી દરમિયાન યોજાશે જ્યારે પુરુષોની સ્પર્ધા 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે. હોકી ફાઇવ્સ વર્લ્ડ કપ માટે સિમરનજીત સિંહ અને રજની ઇતિમારપુ અનુક્રમે પુરૂષ અને મહિલા ટીમનું નેતૃત્વ કરશે.અનુભવી ગોલકીપર […]

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડકપ પહેલા અફઘાનિસ્તાન અને દ.આફ્રિકા સાથે ટ્રાય સીરિઝ રમશે

નવી દિલ્હીઃ ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ 2024માં રમાનારા અંડર-19 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથે ટ્રાય સિરીઝ રમશે, જેના માટે બીસીસીઆઈ એ ટીમની જાહેરાત કરી દીધી છે. ઉદય શરનને ટીમની કમાન સૌંપવામાં આવી છે. સૌમ્ય કુમાર પાંડેને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. ટ્રાય સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો અફઘાનિસ્તાન સામે રમશે. આ મેચ સાથે […]

વર્લ્ડ કપ પછી તરત જ ICC દ્વારા મોટી કાર્યવાહી,આ ચેમ્પિયન ક્રિકેટર પર 6 વર્ષનો પ્રતિબંધ

દિલ્હી: વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની નિરાશાજનક હાર બાદ ભારતીય ચાહકો આઘાતમાં છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓને ફરી એકવાર મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, વર્લ્ડ કપ પછી તરત જ ICCએ એક મોટો નિર્ણય લીધો. ICCએ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના પૂર્વ ખેલાડી પર 6 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝના એક બેટ્સમેનને […]

વર્લ્ડકપની ફાઈનલ બાદ પીએમ મોદી સાથે મુલાકાતનો શમીએ ફોટો શેર કર્યો

અમદાવાદઃ આઈસીસી વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનો પરાજય થતા  ભારતીય ક્રિકેટરો અને લાખો  ભારતીય ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયાં હતા. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ પીએમ મોદી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. અહીં તેણે ખેલાડીઓ સાથે લાંબા સમય સુધી વાત કરી હતી અને […]

વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હારનું કોચ રાહુલ દ્રવિડે બતાવ્યું કઈંક  આવું કારણ

દિલ્હી – વિતેલા દિવસના રોજ વર્લડ કપ ફાઇનલ ની મેચ ઓસ્ટ્રેલિયા  સામે યોજાઇ જેના ભારતનો પરાજય થયો હતો ત્યાર બાદ અનેક લોકોએ ટીમ ઈન્ડિયા નવ સહાનુભૂતિ આપી હતી . ત્યારે હવે ટીમ ઈન્ડિયાના કોચ એ ઇન્ડિયાની ટીમના હરનું કારણ જણાવ્યું છે .  ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વખત આ ખિતાબ જીત્યો છે. ભારતનું […]

રોહિત શર્માએ તોડ્યો વર્લ્ડ કપનો મોટો રેકોર્ડ,સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બન્યો

મુંબઈ: ICC વર્લ્ડ 2023ની સૌથી મોટી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સતત સારા પ્રદર્શન બાદ રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. તેની સ્પર્ધા પેટ કમિન્સ દ્વારા સુકાની ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ચાલુ છે. આજની મેચમાં પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.આ પછી રોહિત શર્મા અને શુભમન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code