વર્લ્ડકપ સેમિ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે આપ્યો પરાજય,
કોલકાત્તાઃ આઈસીસી વર્લ્ડકપ-2023ની બીજી સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ જંગ ખેલાશે. કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 49.4 ઓવરમાં 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 47.2 […]