વિશ્વ ગુજરાતી ભાષા દિવસ: 8 મનપામાં સરકારી-સાર્વજનિક સ્થળોએ માહિતી આપતા લખાણોમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત
                    જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત જેવા લોકપ્રિય ગુજરાતી કાવ્ય આપનાર ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે ‘નર્મદ’ની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે ૨૪ ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં ચાલતો ગુજરાતી એસબીએસ રેડિયો હોય કે પછી જુદા જુદા રાજ્યો અને વિદેશોમાં ચાલતા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

