1. Home
  2. Tag "World health organization"

ઇબોલા વાયરસના નવા ઘાતક સ્ટ્રેન સામે વેક્સિન વિકસાવી હોવાનો રશિયાનો દાવો

મોસ્કો, 27 મે 2026: વિશ્વભરમાં ફરી એકવાર ચિંતાનો વિષય બનેલા જીવલેણ ઇબોલા વાયરસના નવા સ્ટ્રેન સામે રશિયાએ રસી વિકસાવી હોવાનો દાવો કર્યો છે, જે વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રે એક મોટા અને રાહતના સમાચાર તરીકે જોવામાં આવી રહ્યો છે. હાલમાં આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા વાયરસનો નવો ઘાતક સ્ટ્રેન અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને […]

વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી આર્જેન્ટિના ખસી ગયુ

નવી દિલ્હી, 18 માર્ચ 2026: આર્જેન્ટિનાના વિદેશ પ્રધાન પાબ્લો ક્વિર્નોએ જણાવ્યું હતું કે આર્જેન્ટિના ઔપચારિક રીતે વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી ખસી ગયું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે સમજાવ્યું હતું કે આર્જેન્ટિનાએ 17 માર્ચ, 2025 ના રોજ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મોકલવામાં આવેલી રાજદ્વારી નોંધ દ્વારા આ નિર્ણયની જાણ કરી હતી. વિયેના સંમેલન અનુસાર, આ સૂચનાના એક […]

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓને લઈને વિવિધ દેશોને ચેતવ્યાં

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ભારતમાં બનેલી ત્રણ ભેળસેળવાળી દવાઓની ઓળખ કરી છે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી કોલ્ડ્રિફ કફ સિરપનો સમાવેશ થાય છે. આ સિરપ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલી શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની દ્વારા બનાવવામાં આવી હતી. થોડા અઠવાડિયા પહેલા મધ્યપ્રદેશમાં ઘણા બાળકોના મૃત્યુ પછી આ મામલો સામે આવ્યો હતો, જેનાથી દેશભરમાં ચિંતા વધી […]

MPOXની પ્રથમ રસીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી મંજૂરી

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વયસ્કોમાં M Pox ના ઉપચાર માટેની પ્રથમ રસીને મંજુરી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પુખ્ત વયના લોકોમાં MPOX ની સારવાર માટે રસીના ઉપયોગ માટે પ્રથમ મંજૂરી આપી છે. આ અંગેની માહિતી શુક્રવારે જિનીવામાં આપવામાં આવી હતી. જેને આફ્રિકા સિવાય અન્ય સ્થળોએ આ રોગ સામે લડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હોવાનું […]

વિશ્વભરમાં દર વર્ષે ઘણા મૃત્યુ થાય છે પોલિયોના કારણે, અહીં જાણો ભારત કેવી રીતે બન્યું પોલિયો મુક્ત

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અનુસાર, પોલિયો ઝડપથી ફેલાતો ખતરનાક રોગ છે. સમગ્ર વિશ્વમાં આને વાયરલ રોગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ બાળક પર સૌથી વધુ અસર કરે છે. આ રોગનો વાયરસ ગંદા પાણી અને ખોરાક દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ પછી તે નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. તમારી જાણકારી માટે તમને […]

કોરોના મહામારી સમાપ્ત નથી થઈ, પરંતુ અંત દેખાઈ રહ્યો છે- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ

દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળે છે. હજુ કોરોના મહામારી સંપૂર્ણપણે સમાપ્ત થઈ  નથી, પરંતુ તેનો અંત નજીક દેખાઈ રહ્યો છે. ન્યૂયોર્કમાં આયોજિત યુએનજીએની બેઠક દરમિયાન ડબ્લ્યુએચઓના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે આ વાત કહી હતી. તેમણે પોતાની વાતની શરૂઆત એમ કહીને કરી કે,અહીં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મને વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોમાંથી એક એ […]

ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ BA.2 ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે- WHO  

ડબ્લ્યુએચઓએ આપી ચેતવણી સબ-વેરિયન્ટ BA.2 નો ઝડપથી ફેલાવો અત્યાર સુધીમાં 57 દેશો તેની ચપેટમાં   દિલ્હી:દેશમાં કોરોનાનો પ્રકોપ યથાવત જ છે.કોરોનાનું નવું સ્વરૂપ એવા ઓમિક્રોન વેરિયન્ટના પણ કેસ જોવા મળી રહ્યા છે,ત્યાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ચેતવણી આપી છે કે,ઓમિક્રોન વેરિયન્ટનું સબ-વેરિઅન્ટ BA.2 આખી દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 57 […]

WHOના મુખ્ય વૈજ્ઞાનિકની ચેતવણી: લૉકડાઉનના પરિણામો ભયાનક આવશે

ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સ્વામીનાથને લોકડાઉન અંગે આપ્યું નિવેદન લોકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે નવી દિલ્હી: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કે પછી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ […]

કોરોના વાયરસના ઉત્પતિ સ્થાનને લઇને WHOએ આપ્યું આ નિવેદન

કોરોના વાયરસની ઉત્પતિને લઇને WHO કરી રહી છે અભ્યાસ જો કે હજુ સુધી તેના સ્ત્રોતને લઇને કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી તેના ઉત્પતિ સ્થાન માટે વધુ ગહન અભ્યાસની આવશ્યકતા: WHO નવી દિલ્હી: કોરોના વાયરસની ઉત્પતિને લઇને વૈશ્વિક આરોગ્ય સંગઠન તપાસ કરી રહ્યું છે પરંતુ વૈશ્વિક આરોગ્ય સંગઠનના નિષ્ણાંતોની ટીમને હજુ પણ આ વિષાણુના સ્ત્રોતને લઇને […]

વિશ્વભરમાં ભારતમાં બનેલ રસીને ઉપયોગમાં લેવા WHOએ આપી મંજૂરી

ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિર્મિત કોરોના વેક્સિનનો સમગ્ર વિશ્વમાં કરાશે ઉપયોગ ઓક્સફર્ડ તેમજ એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ઉપયોગ માટે મંજૂરી અપાઇ છે આમાં સીરમ સંસ્થાની વેક્સિન તેમજ દક્ષિણ કોરિયાની એસ્ટ્રાજેનેકા-એસકેબાયોની રસી સામેલ લંડન: ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કોરોના રસી કોવિશિલ્ડનો ઉપયોગ હવે વિશ્વભરમાં કરવામાં આવશે. WHOના પ્રમુખે જાહેર કરેલા એક નિવેદન અનુસાર ઓક્સફર્ડ તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code