બોક્સર નરેન્દ્રે પાકિસ્તાનનો કિસ્સો સંભળાવ્યો, પીએમ નરેન્દ્ર મોદી ખડખડાટ હસી પડ્યા, જુઓ વીડિયો
નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – “પાકિસ્તાની બોક્સરે મને કહ્યું હતું કે ‘આપકા નામ નરેન્દ્ર હૈ, આપકે કોચ કા નામ નરેન્દ્ર હૈ, આપકે પ્રધાનમંત્રી કા નામ નરેન્દ્ર હૈ. મુઝે નરેન્દ્ર નામ સે નફરત હો ગઈ હૈ’…” 2015ના વર્લ્ડ મિલિટરી ગેમ્સ દરમિયાન પાકિસ્તાની બોક્સરને હરાવ્યા પછી તેની સાથે થયેલી વાતચીતનો કિસ્સો વડાપ્રધાન મોદીને સંભળાવતા હેવીવેઇટ બોક્સર […]


