વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્ષમાં ગયા વર્ષની સરખામણીમાં ભારત પાછળ – 150મું સ્થાન મેળવ્યું
વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્ષમાં દેશે 150મું સ્થાન મેળવ્યું પહેલીની સરખામણીમાં થોડૂ પાછળ જોવા મળ્યું 142 રેન્કમાંથી 150 પર પહોચ્યું દિલ્હીઃ- ગ્લોબલ મીડિયા વોચડોગ દ્વારા મંગળવારે જારી કરાયેલા રિપોર્ટમાં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સની યાદી જાહેર કરવામાં આવીવહતી જેમાં ભારત વિતેલા વર્ષની તુલનામાં 142માં સ્થાનેથી સીઘુ 150માં સ્થાને આવી ગયું છે.આ સાથએ જ આ યાદીમાં . નેપાળ […]


