1. Home
  2. Tag "world"

આ છે દુનિયાની સૌથી લાંબી નાક ધરાવનાર વ્યક્તિ, આજ સુધી કોઈ તેનો રેકોર્ડ તોડી શક્યું નથી

ઘણીવાર એવું સાંભળવા કે જોવા મળે છે કે બાળકો વિચિત્ર અને વધુ પડતા શરીરના અંગો સાથે જન્મે છે.જોકે સામાન્ય રીતે આવા બાળકો લાંબા સમય સુધી જીવતા નથી.આવા લોકોની શારીરિક રચના એટલી વિચિત્ર હોય છે કે તેમને જોઈને લોકો મૂંઝાઈ જાય છે. જોકે, તમે વિશ્વના સૌથી ઉંચા અથવા સૌથી નાના વ્યક્તિ વિશે તો જાણતા જ હશો, […]

ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એકઃ અમેરિકા

નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી નાણામંત્રી જેનેટ યેલેને કહ્યું છે કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ઉત્તર પ્રદેશના નોઈડામાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ વાત કહી હતી. યેલેને કહ્યું કે, યુએસ ટ્રેઝરી સેક્રેટરી તરીકે આ મારી પ્રથમ ભારત મુલાકાત છે. હું અહીં આવીને ખુશ છું, કારણ કે ભારત તેની આઝાદીના 75માં […]

આ છે વિશ્વનું સૌથી ઊંચું ATM, રોકડ ઉપાડનારા પ્રવાસીઓનું કહેવું છે કે,જાણે ‘આકાશમાંથી પૈસા ઉપાડ્યા હોય..’

આજકાલ તમને દરેક મુખ્ય ચોક પર એટીએમ સ્થાપિત જોવા મળશે. લોકોને રોકડ ઉપાડવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે દૂર દૂર એટીએમ બનાવીને લોકોનું જીવન સરળ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ એક એટીએમ છે જે પર્વતની ટોચ પર સ્થિત છે. આ વિશ્વનું સૌથી ઉંચુ ATM છે. અહીં પહોંચવા માટે વાદળોમાંથી પસાર થવું પડે […]

દુનિયાની સમસ્યાઓને નિવારવા ભારત-જાપાનના સંબંધ મહત્વની ભૂમિકા નિભાવી શકે છેઃ PM મોદી

નવી દિલ્હીઃ જાપાનના પુર્વ પીએમ શિંજો આબેના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા હતા જયાં તેમણે પીએમ કુભિયો કિશિદા સાથે વાતચીત કરી હતી. દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લી વાર જયારે જાપાન આવ્યો હતો ત્યારે પુર્વ પીએમ શિંજો આબે સાથે લાંબી વાતચીત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ […]

દુનિયાની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં વિકસી રહ્યું છે શ્રી રામજન્મભૂમિ અયોધ્યા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામજીનું ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી પૂરઝડપે ચાલી રહ્યું છે. આ ઉપરાંત અયોધ્યામાં વિકાસના અન્ય કામો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં અયોધ્યા દુનિયાની સાંસ્કૃતિ રાજધાની બને તેવી શકયતા છે. ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા, સનાતન ધર્મના તીર્થસ્થળોમાંથી એક, ભારતના શાશ્વત અને ધાર્મિક વારસાના રૂપમાં સ્થાપિત થઈ રહી છે. રામનગરી […]

વિશ્વના 34.50 કરોડ લોકો પર ભૂખમરાનો ખતરો,રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

દિલ્હી:યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યવાહક નિર્દેશક ડેવિડ બીસલીએ ગુરુવારે ચેતવણી આપી હતી કે,વિશ્વ “અભૂતપૂર્વ તીવ્રતાની વૈશ્વિક કટોકટીની પરિસ્થિતિ”નો સામનો કરી રહ્યું છે, જેમાં 34.50 મિલિયન લોકો ભૂખમરા તરફ આગળ વધી રહ્યા છે અને યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય ત્યાં સુધીમાં 7 કરોડ વધુ લોકો પર ભૂખમરાનો ખતરો મંડરાતો રહેશે.બેસ્લીએ યુએન સિક્યુરિટી કાઉન્સિલને જણાવ્યું હતું કે,જે […]

તો આ હશે દુનિયાનું સૌથુ ઊંચુ હિન્દુ મંદિર

ભારતમાં જે રીતે લોકો ભગવાનની પૂજા કરે છે તેને લઈને કોઈ શંકાને સ્થાન આપી શકાય નહી. દેશમાં લોકો ભગવાન સાથે જોડાયેલી આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને હજારો કીલોમીટરની યાત્રા કરતા હોય છે આવામાં હવે દેશમાં આ જગ્યા પર એક એવું મંદિર બનવા જઈ રહ્યું છે જે વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચુ મંદિર હશે. જાણકારી […]

આ સ્થળો પર ફરવા જતા પહેલા ધ્યાન રાખજો,કેમ કે આ છે વિશ્વના સૌથી ભયંકર ટૂરિસ્ટ પ્લેસ

જે લોકોને ફરવાનું વધારે ગમતું હોય છે તે લોકોને તે વિશ્વના કોઈ પણ ખૂણામાં ફેરવો, તેમને તો મજા જ આવતી હોય છે. પણ ક્યારેક જાણ્યા જોયા વગર કેટલાક સ્થળે ફરવામાં આવે તો તે જાનલેવા અથવા અતિજોખમી પણ સાબિત થતું હોય છે. આવામાં જો વાત કરવામાં આવે વિશ્વની કેટલીક એવી જગ્યાઓ વિશે કે જ્યાં કોઈ ફરવા […]

ભારતીય સૈન્યની તાકાત વધશેઃ રશિયા પાસેથી વિશ્વનું સૌથી ઘાતક વ્યૂહાત્મક બોમ્બર ખરીદશે

નવી દિલ્હીઃ સરહદને લઈને ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી સંબંધમાં ખટાશ આવી છે. દરમિયાન ગયા વર્ષે નવેમ્બરમાં ચીને ભારતીય સરહદ પર H-6K નામનું વ્યૂહાત્મક બોમ્બર તૈનાત કર્યું હતું. તે સમયે ચીનના આ હથિયારનો ભારત પાસે કોઈ તોડ ન હતો. જો કે, ચીનને તેની ભાષામાં જ જવાબ આપવા માટે ભારતે તૈયીરીઓ શરૂ કરી દીધી છે. […]

આજે પૃથ્વી પર ત્રાટકશે આ વાવાઝોડું,દુનિયામાં થઈ શકે છે અંધારપટ

આજે પૃથ્વી પર ત્રાટકશે સૌર વાવાઝોડું દુનિયામાં થઈ શકે છે અંધારપટ સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવામાં 15 થી 18 કલાક પૃથ્વી પર મોટી આફત આવી શકે છે.કારણ કે સૂર્યના વાતાવરણમાં છિદ્ર કરતાં વધુ ઝડપથી આગળ વધી રહેલા સૌર પવનો આજે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાઈ શકે છે.આનાથી નાના G-1 જીઓમેગ્નેટિક વાવાઝોડાની અપેક્ષા છે. જીઓમેગ્નેટિક તોફાન રેડિયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code