1. Home
  2. Tag "world"

શું વિશ્વના તમામ મચ્છરોને ખતમ કરી શકાય છે, જો તેઓ ખતમ થઈ જશે તો શું થશે?

વરસાદની મોસમ આવતા જ વાતાવરણ ખુશનુમા બની જાય છે અને સર્વત્ર પાણી અને લીલોતરી જોવા મળે છે. આ જ કારણ છે કે આ સિઝન ઘણા લોકોની ફેવરિટ સિઝન છે અને તેઓ તેને ખૂબ એન્જોય પણ કરે છે. જો કે, માણસો સિવાય, કોઈ અન્ય વ્યક્તિ પણ આ ઋતુનો આનંદ માણે છે, જેનો અવાજ ઘણીવાર રાત્રે સૂતી […]

1 ઇંચની ભૂલ… નહીં તો ટ્રમ્પે જીવ ગુમાવ્યો હોત, રેલીમાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ પર ઝડપી ગોળીબાર; વીંધેલા કાન

13 જુલાઈના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલરમાં તેમની ચૂંટણી રેલી કરી રહ્યા હતા. અચાનક એક ગોળીનો અવાજ આવ્યો અને તે ટ્રમ્પના કાનને અડી ગયો. આ દરમિયાન ટ્રમ્પ પણ સમજી ગયા કે તેમની સાથે અચાનક શું થઈ ગયું. તે તેના કાનને સ્પર્શે છે અને તેનો હાથ સંપૂર્ણપણે લોહીલુહાણ છે. તપાસકર્તાઓનું કહેવું છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ […]

અમેરિકા નહીં દુનિયાના આ 10 દેશોમાં રહેવાનું હોય છે લોકોનું સપનું! છે સૌથી શાંત, સુંદર અને સુરક્ષિત સ્થળ

રહેવા માટે દરેક વ્યક્તિ શાંત, સુંદર અને સુરક્ષિત સ્થળની પસંદી કરતું હોય છે. આ ત્રણેય પરિમાણો પર સૌથી શ્રેષ્ઠ હોય તેવા દુનિયાના એવા 10 દેશો છે જ્યાં રહેવાની દરેકની ઈચ્છા હોય છે. આજના યુગમાં, સારા શિક્ષણ, નોકરી, વ્યવસાયની તકો અથવા અન્ય ઘણા કારણોસર લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં સ્થાયી થવાનું વલણ વધી રહ્યું છે. […]

નસકોરા બોલાવતા લોકો માટે ખુશખબર, અહીં દર મહિને મળશે 78000 રૂપિયા, કોઈ ટેક્સ પણ નહીં લાગે!

ઘરમાં જો નસકોરા બોલાવવાની કોઈને આદત હોય તો તેની બાજુમાં સૂઈ જવું મુશ્કેલ બની જતું હોય છે. મુસાફરીમાં પણ કોઈ જો નસકોરા બોલાવતા નજરે ચડે તો હેરાનગતિ થતી જોવા મળે છે. પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે નસકોરા બોલાવશો તો પૈસા મળશે? સાંભળવામાં અજીબ લાગશે પરંતુ જો તમને નસકોરા બોલાવવાની બીમારી હોય તો તમને […]

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન થયાની ફરિયાદો ઉઠી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાસ સમયથી સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. દરમિયાન આજે બપોરના સમયે ઈન્સ્ટાગ્રામ વર્ક કરતુ નહીં હોવાની ફરિયાદો ઉઠી હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં અનેક વપરાશકારોએ આ અંગે ફરિયાદ કરી હતી. જો કે, ક્યાં કારણોસર આ સમસ્યા ઉભી થઈ હતી તે જાણી શકાયું નથી. ઈન્સ્ટાગ્રામ ડાઉનની સમસ્યા માત્ર ભારત જ નહીં […]

આજે દર ત્રીજી વ્યક્તિ વોટ્સએપથી જોડાયેલી છે, દુનિયામાં 270 કરોડ વપરાશકારો

તમે જેમ whatsapp વાપરો છો તેમ તમારા જેવા લાખો કરોડો લોકો આખા વિશ્વમાં whatsapp નો ઉપયોગ કરે છે . આંકડો કેટલો તે જાણીને આપને નવાઈ લાગશે. વિશ્વની કુલ વસ્તી અંદાજે 800 કરોડ અને તેમાં 270 કરોડ લોકો whatsapp નો ઉપયોગ કરે છે. આ આંકડો ચોક્કસથી આપને ચોંકાવી દેશે. 2 દાયકા પહેલા કોઈએ વોટ્સ એપ નુ […]

આપણું શાસન મોડેલ વિશ્વ માટે એક ઉદાહરણ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પરિણામ પૂર્વે દેશવાસીઓને ઉલ્લેખીને એક લખ્યો છે. જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે, મારા વ્હાલા દેશવાસીઓ, લોકશાહીના સૌથી મોટા પર્વનો એક માઈલસ્ટોન 1 જૂને પૂર્ણ થયો. કન્યાકુમારીમાં ત્રણ દિવસની આધ્યાત્મિક યાત્રાના ઘણા અનુભવો, કેટલી સારી અનુભૂતી છે. હું મારી અંદર ઊર્જાનો અપાર પ્રવાહ અનુભવું છું. મને કન્યાકુમારીમાં ભારત માતાના ચરણોમાં […]

ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે: હરદીપ પુરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત ટૂંક સમયમાં વિશ્વની બીજી સૌથી મોટી શહેરી મેટ્રો સિસ્ટમ બની જશે. તેમણે છેલ્લા દાયકામાં શહેરી મેટ્રો પરિવહનમાં નોંધપાત્ર પ્રગતિની પણ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પુરીએ મેટ્રો રાઇડર્સશિપમાં નોંધપાત્ર વધારા પર ભાર મૂક્યો હતો. જેમાં એકલા દિલ્હી કેપિટલ […]

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ પર પહોંચશે ખર્ચનો આંકડો, એક મત પાછળનો ખર્ચ અંદાજે 700 રૂપિયા

આ લોકસભા ચૂંટણીમાં અંદાજે 1.35 લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાની આશા છે. ઉદ્યોગપતિઓનું માનવું છે કે ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા મોટા ભાગના નાણાં ગ્રામીણ વિસ્તારોમાં જવાના છે. એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ખર્ચના લગભગ 35 ટકા માત્ર પ્રચાર અને પ્રસાર પર ખર્ચવામાં આવ્યા હતા. એક વોટ પાછળ લગભગ 700 રૂપિયાનો […]

દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતની લોકસભા ચૂંટણીને જોવા માટે 23 દેશના 75 લોકો આવ્યાં

નવી દિલ્હીઃ ચૂંટણીની અખંડિતતા અને પારદર્શિતાના પ્રતીક રુપે, ભારતીય ચૂંટણી પંચ સર્વોચ્ચ ધોરણોની સામાન્ય ચૂંટણીઓ યોજવાની તેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ પૂરું પાડે છે, જે વૈશ્વિક ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (ઇએમબી) માટે લોકતાંત્રિક ઉત્કૃષ્ટતાના પ્રત્યક્ષ સાક્ષી બનવા માટે એક સુવર્ણ સેતુ પૂરો પાડે છે. ભારતીય ચૂંટણી પંચે હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024 દરમિયાન ચૂંટણી મુલાકાતી કાર્યક્રમ (આઈઈવીપી)નું આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code