કાશીમાં નવ માતૃશક્તિ પીઠ, શારદીય નવરાત્રિમાં ઉપાસનાનું વિશેષ મહત્વ
શિવ નગરી કાશીના પૌરાણિક કાળના નવ માતૃ શક્તિપીઠોના સ્થાન આજે પણ સુરક્ષિત છે. શારદીય નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પૂજા-અર્ચના કરવા આવે છે. અહીં પૂજા-અર્ચનાથી મનસા, વાચા અને કર્મણાથી જાણે-અજાણે થયેલા પાપ દૂર થવાની સાથે આરોગ્ય, સુખ સમૃદ્ધિની સાથે કલ્યાણનો માર્ગ પ્રાપ્ત થતો હોવાનું ભક્તો માને છે. આ માતૃશક્તિ પીઠનો મહિમા લિંગ પુરાણ અને કાશી ખંડમાં […]