1. Home
  2. Tag "worshiped"

હોળી પર કયા ભગવાનની પુજા કરવામાં આવે છે?

હોળીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. રંગોના આ તહેવાર તહેવાર પર બૂરાઈ પર અચ્છાઈની જીતના રૂપે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પૂજા કરવામાં આવે છે. હોલિકા દહનના દિવસે એક અનોખી વિધિ કરવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુની પૂજા […]

અહીં જાણો શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થાય છે, કયા દિવસે કયા દેવીની થશે પૂજા અને કયા દિવસે થશે કન્યા પૂજા

મા દુર્ગાના ભક્તો નવરાત્રિની આતુરતાથી રાહ જુએ છે અને આ રાહ હવે ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. નવરાત્રિ દરમિયાન મંદિરોથી લઈને ઘરો સુધી માં અંબાની ચારેય બાજુ જય જયકાર સંભળાય છે. મા જગદંબાના ઉપાસકો સંપૂર્ણ 9 દિવસ ઉપવાસ કરે છે અને તેમની વિધિપૂર્વક પૂજા કરે છે. એવું કહેવાય છે કે આ 9 દિવસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code