1. Home
  2. Tag "WPL 2024"

વુમન્સ પ્રીમિયર લીગ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફાઇનલમાં દિલ્હીને 8 વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 18.3 ઓવરમાં 113 રન બનાવ્યા હતા. આરસીબીએ 19.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો […]

WPL: દિલ્હી કેપિટલ્સની અરુંધતી રેડ્ડીને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકારાયો

મુંબઈઃ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ સામેની વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) મેચ દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દિલ્હી કેપિટલ્સની અરુંધતી રેડ્ડીને તેની મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો છે. અરુંધતિ પર WPLની આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ 1નો ગુનો લાગૂ કરવામાં આવ્યો છે, જે મેચ દરમિયાન અપમાનજનક ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવનો ઉપયોગ […]

ક્રિકેટ પ્રેમીઓની ઉત્સુકતાનો આવ્યો અંત, માર્ચ મહિનામાં શરૂ થશે IPL

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન આ વર્ષે 22 માર્ચથી યોજાશે, જ્યારે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝન ફેબ્રુઆરી ના અંતથી શરૂ થશે. સૂત્રો જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને તેને ધ્યાનમાં રાખીને IPLનું આયોજન કરવામાં આવશે. સૂત્રો જણાવ્યા અનુસાર, IPL હોસ્ટિંગ શહેરોમાં જ્યારે લાકસભા ચૂંટણી યોજાશે તે તબક્કા દરમિયાન, ત્યાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code