1. Home
  2. Tag "wreckage"

ઉત્તરાખંડના ધારલીમાં અવકાશી આફતઃ વાદળ ફાટતા સર્જાઈ તબાહી, ચાર વ્યક્તિના મોત અને અનેક લોકો બન્યાં બેઘર

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ દુર્ઘટનામાં જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં ખીર ગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. આ […]

હરિયાણા: એશિયાની સૌથી મોટી ખાંડ મિલમાં વરસાદે તબાહી મચાવી, 50 કરોડ રૂપિયાની ખાંડ બગડી

હરિયાણાના યમુના નગરમાં આવેલી સરસ્વતી સુગર મિલમાં વરસાદે એવી તબાહી મચાવી કે ગટર ઓવરફ્લો થવાને કારણે સરસ્વતી સુગર મિલના વેરહાઉસમાં પાણી ઘૂસી ગયું જેના કારણે 2 લાખ 20 હજાર ક્વિન્ટલ ખાંડનો બગાડ થયો જેના કારણે સરસ્વતી સુગર મિલને 50 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, હાલમાં પાણીને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી […]

ભાવનગરના અલંગ નજીક જુના વાહનોના ભંગાણ માટે સ્ક્રેપ યાર્ડની થશે સ્થાપના

ભાવનગર:  કોરોનાને લીધે અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગને ફટકો પડ્યો છે. જિલ્લામાં બીજા કોઈ મોટા ઉદ્યોગ-ધંધા નથી ત્યારે અલંગનો શિપ બ્રેકિંગ અને તેના સંલગ્ન સ્ક્રેપ ઉદ્યોગને લીધે અનેક લોકોને રોજગારી મળી રહી છે. હાલ કોરોનાના કેમોમાં ઘટાડો થતા ફરીવાર અલંગ ઉદ્યોગમાં ઘીમી ગતિએ કામકાજ ચાલું થયું છે. જિલ્લામાં અલંગમાં  શિપબ્રેકિંગ અને રોલિંગ મિલોને કારણે દેશભરના સ્ટીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code