1. Home
  2. Tag "wrestlers"

રાહુલ ગાંધી કુસ્તીબાજોના અખાડામાં પહોંચ્યા,બજરંગ પુનિયા સહિત ઘણા કુસ્તીબાજોને મળ્યા

દિલ્હી: કુસ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે. આ દરમિયાન આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળવા હરિયાણાના કુસ્તીબાજ દીપક પુનિયાના ગામ પહોંચ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી […]

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આપ્યું મોટું નિવેદન,કુસ્તીબાજોને લઈને કહી આ વાત

દિલ્હી: ભાજપના સાંસદ અને ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. જાતીય સતામણી અને તમામ પ્રકારના આરોપો બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ દરમિયાન કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું કે સરકાર કુસ્તીબાજો સાથે તેમના […]

કુસ્તીબાજોના સમર્થનમાં ખેડૂતો 9 જૂને જંતર-મંતર પર નહીં કરે વિરોધ પ્રદર્શન,રદ કરવામાં આવ્યો કાર્યક્રમ

દિલ્હી : ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા ચૌધરી રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે સરકાર સાથે કુસ્તીબાજોની વાતચીત શરૂ થઈ ગઈ છે અને તેથી 9 જૂને કુસ્તીબાજોને દિલ્હી લઈ જવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. કુસ્તીબાજોની નોકરી પર પાછા […]

કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત,બ્રિજભૂષણની ધરપકડની કરી માંગ

દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમિત શાહના નિવાસસ્થાને આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શનિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બંને પક્ષો મળ્યા હતા. ખાપ પંચાયતોએ કેન્દ્રને 9 જૂન […]

કુસ્તીબાજોના સમર્થનમાં 4 જૂને સોનીપતમાં મહાપંચાયત,ઈન્ડિયા ગેટ પર સુરક્ષા વધારાય

દિલ્હી : કુસ્તીબાજોના મુદ્દે ખેડૂત સંગઠનો તેમના સમર્થનમાં આવ્યા છે. ખેડૂત સંગઠનોએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 4 જૂને સોનીપતમાં મહાપંચાયત થશે, જેમાં મેઘાલયના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક અને RLD ચીફ જયંત ચૌધરી પણ ભાગ લેશે. બીજી તરફ કુસ્તીબાજોની ચેતવણીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ઈન્ડિયા ગેટ પર સુરક્ષા વધારી દીધી છે. મહાપંચાયતમાં ગુરનામ સિંહ ચઢની સહિત […]

જંતર-મંતર ખાતે કુસ્તીબાજોના પ્રદર્શનનો એક મહિનો પૂરો,આજે ઈન્ડિયા ગેટ પર કાઢશે કેન્ડલ માર્ચ

કુસ્તીબાજોના પ્રદર્શનનો એક મહિનો પૂરો આજે ઈન્ડિયા ગેટ પર કાઢશે કેન્ડલ માર્ચ દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. હડતાલનો એક મહિનો પૂરો થવા પર રેસલર્સ ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ પણ કાઢશે. બજરંગ પુનિયાએ સામાન્ય નાગરિકોને શાંતિપૂર્ણ રીતે […]

‘હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું,પરંતુ કુસ્તીબાજોએ પણ આ ટેસ્ટ કરાવો જોઈએ’- બ્રિજભૂષણ સિંહ 

દિલ્હી:કુસ્તીબાજો અને WFI -તેના ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ વચ્ચેની લડાઈ જાન્યુઆરી 2023 થી ચાલુ છે. આ પછી, ગત એપ્રિલમાં, કુસ્તીબાજો ખુલ્લેઆમ WFI ચીફ સામે આવ્યા અને તેમના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પર દિલ્હી પોલીસે બ્રિજ ભૂષણ વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. બીજી તરફ, કુસ્તીબાજોએ નક્કી […]

સંયુક્ત કિસાન મોરચાએ કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી આંદોલન શરુ કરવાની જાહેરાત કરી

દિલ્હી : સંયુકત કિસાન મોરચાએ 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહેલી મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત 11 થી 18 મે સુધી તમામ રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને તહસીલ મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન કરીને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરવામાં આવશે. SKM નેતા દર્શન […]

દિલ્હી પોલીસની કાર્યવાહી, બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર કુસ્તીબાજોને આપવામાં આવી સુરક્ષા

દિલ્હી :રાજધાનીની પોલીસ ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોના સંદર્ભમાં કુસ્તીબાજો અને ફરિયાદીઓને સુરક્ષા પૂરી પાડશે અને તેમના નિવેદનો નોંધવામાં આવશે. બ્રિજભૂષણ સિંહ પર સાત મહિલા કુસ્તીબાજો અને એક સગીર યુવતીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પોલીસ હવે આ સાતેય ફરિયાદીઓના નિવેદન નોંધશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code