ફરજિયાત મીટર લગાવવાનો નિયમ ફક્ત રિક્ષાઓમાં જ કેમ ? પરમિટવાળા અન્ય વાહનોમાં કેમ નહીં
રિક્ષાચાલક યુનિયનોએ હાઈકોર્ટમાં કરી રિટ કાયદાના નિયમોમાં ભેદભાવભરી નીતિ સામે હાઈકોર્ટના દ્વાર ખખડાવાયા હાઈકોર્ટએ સરકાર પાસે માંગ્યો જવાબ અમદાવાદઃ ઓટારિક્ષામાં ફ્લેગ મીટર લગાવવું ફરિજિયાત છે. જો ફ્લેગ મીટર લગાવેલું ન હોય તો પોલીસ રિક્ષાચાલકો સામે ગુનો નોંધી શકે છે. ત્યારે અમદાવાદ અને વડોદરાના રિક્ષાચાલક યુનિયન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે, જેમાં એવી રજુઆત […]