1. Home
  2. Tag "written exam"

વનપાલ ભરતીના નિયમોમાં ફેરફાર: હવે પહેલા લેખિત પરીક્ષા, 20% વેઈટિંગ લિસ્ટની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વનપાલ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ગુજરાત વન વિભાગે વનપાલ (વર્ગ-3)ની ભરતી માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેમાં હવેથી વનપાલની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અત્યારસુઘીમાં આ ભરતીમાં પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી હતી. આ મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં […]

પીએસઆઈની ભરતી માટેની કાલે લેખિત પરીક્ષા, પોલીસ કમિશનરે આપી ખાસ સુચના

અમદાવાદઃ રાજ્યમાં પીએસઆઈની ભરતી માટેની  લેખિત પરીક્ષા આવતીકાલે 6 માર્ચે યોજાશે. પીએસઆઈ માટે 4.50 લાખમાંથી 96,243 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. જેમની આવતીકાલે 6 માર્ચે પ્રિલિમનરી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા સ્થળની આસપાસ ખાસ પ્રતિબંધો મુકી દીધાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ પીએસઆઈની પ્રિલિમરી પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code