PM મોદી તેમના જન્મદિવસ પર દેશને આપશે ‘યશોભૂમિ’ ની ભેંટ- જાણો શું છે ‘યશોભૂમિ’
                    દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ પોતાનો 71મો જન્મદિવસ મનાવી રહ્યા છએ ત્યારે આ દિવસે દેશને અનેક ભેંટ પણ મળવા જઈ રહી છે માહિતી પ્રમાણે  આવતી કાલે પોતાના જન્મદિવસ પર પીએમ મોદી દેશને ‘યશોભૂમિ’ ભેટ આપશે. તયશોભૂમિ કે જે એશિયાનું સૌથી મોટું ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી) છે. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

