1. Home
  2. Tag "Year 2022"

ગુજરાતમાં વર્ષ 2022માં 27837 કિલો ડ્રગ્સ પકડાયું, યુવાનોમાં વધતું જતું ડ્રગ્સનું દૂષણ

અમદાવાદઃ રાજ્યમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધતું જાય છે. સાથે જ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. વર્ષ 2022માં જ 27837 કિલોગ્રામ કોઈન-અફીણ સહિતનું ડ્રગ્સ પકડાયુ હતુ.. વર્ષ 2020માં ગુજરાતમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) દ્વારા 11725 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. આમ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણગણું ડ્રગ્સ પકડાયુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં વર્ષ 2022માં […]

વર્ષ 2022માં 6.19 મિલિયન વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યાઃ જી. કિશન રેડ્ડી

અમદાવાદઃ પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત G20 હેઠળ 1લી ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગનું ઉદઘાટન સત્ર આજે સવારે ગુજરાતના કચ્છના રણ ખાતે યોજાયું હતું. ઉદ્ઘાટન સત્રને કેન્દ્રીય પ્રવાસન, સંસ્કૃતિ અને DoNER મંત્રી  જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી જી.કે રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રવાસન […]

ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરાયાં

નવી દિલ્હીઃ ભારતના માનનીય રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો, રાષ્ટ્રીય ઊર્જા કાર્યક્ષમતા ઇનોવેશન એવોર્ડ્સ અને રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધાના પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રસંગે, ભારતીય રેલવેને વર્ષ 2022 માટે નવ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ભારત […]

શ્રી હરિકોટાથી PSLV-C52 લોન્ચ કરાયું, ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ અભિયાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, (ISRO) એ સોમવારે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી ધ્રુવીય પક્ષેપણ યાન PSLV-C52 લોન્ચ કર્યું હતું.. PSLV-C52 મિશનએ ત્રણ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. વર્ષ 2022 માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું આ પહેલું મિશન છે. પૃથ્વી-નિરીક્ષક ઉપગ્રહ EOS-04ને PSLV-C52 દ્વારા ભ્રમણકક્ષામાં મોકલવા માટે 25 કલાકની ગણતરી […]

વર્ષ 2022માં પણ આઇપીઓ માર્કેટમાં રહેશે ધમધમાટ, 2 લાખ કરોડના ઇશ્યૂથી બજાર છલકાશે

વર્ષ 2022 પણ આઇપીઓથી રહેશે છલોછલ બે લાખ કરોડના ઇશ્યૂ બજારને છલકાવશે વર્ષ 2021 જેટલા આઇપીઓ 2022માં પણ આવશે નવી દિલ્હી: વર્ષ 2021માં આઇપીઓ માર્કેટ 65 જેટલા પબ્લિક ઇશ્યૂથી છલોછલ રહ્યું હતું. જેમાં રોકાણકારોએ કેટલાક આઇપીઓમાં તગડી કમાણી કરી હતી. છેલ્લા એક વર્ષના સમયગાળામાં કંપનીઓએ આઇપીઓ મારફતે 1.35 લાખ કરોડ એકત્ર કર્યા તા. વર્ષ 2022માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code