કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકાર ઉપર સંકટના વાદળોઃ કેન્દ્રીય નેતાગીરી 25મી જુલાઈએ લેશે નિર્ણય
                    બેંગ્લોરઃ કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય નાયક શરૂ થવાની શકયતા છે. રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, ભાજપ હાઈકમાન દ્વારા તા. 25મી જુલાઈના રોજ નિર્ણય લેવામાં આવશે. બીજેપી નેતૃત્વ જે નિર્ણય લેશે હું તેને માનીશ. રાજ્યમાં 26મી જુલાઈના રોજ અમારી સરકારને 2 વર્ષ પુરા થશે. આ પ્રસંગ્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે. રાષ્ટ્રીય […]                    
                    
                    
                     
                 
	

