આ દેશમાં પીળા કપડાં પહેરવાથી જેલ થઈ શકે છે, જાણો આ કાયદો કેમ બનાવવામાં આવ્યો?
પીળો રંગ સૂર્યપ્રકાશ અને મિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પીળા રંગને શુભ માનવામાં આવે છે અને લોકો કોઈપણ શુભ કાર્ય માટે પીળા રંગના કપડાં પહેરે છે, પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં પીળા રંગના કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. જો તમે આ કાયદાનું પાલન નહીં કરો તો તમને જેલ થઈ શકે છે. […]