યોગી સરકારે સાત IPS અને 20 PPS અધિકારીઓની બદલી કરી
લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે સાત ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓની બદલી કરી છે. આ સાથે, પ્રાંતીય પોલીસ સેવા (PPS) ના 20 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આર્થિક ગુના તપાસ સંગઠનના પોલીસ મહાનિરીક્ષક ઉપેન્દ્ર કુમાર અગ્રવાલને પોલીસ મહાનિરીક્ષક (સુરક્ષા) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આ પદ પર નિયુક્ત વિનોદ […]