ભારતને મળ્યો નવો ‘સ્ટીવ સ્મિથ’, તેની બેટિંગ શૈલી જોઈને તમે ચોંકી જશો
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પોતાની વિચિત્ર બેટિંગ શૈલી માટે જાણીતો છે. તે હંમેશા ક્રીઝ પર આગળ-પાછળ ફરીને શોટ રમે છે અને આ રણનીતિ તેના માટે કામ કરી ગઈ છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવા ભારતીય ખેલાડી પણ આ જ શૈલીમાં બેટિંગ કરીને ચર્ચામાં આવી રહ્યો છે. સ્મિથની […]