પાકિસ્તાનમાં નાના બાળક સામે ઈશનિંદા હેઠળ કાર્યવાહી, થઈ શકે છે આવી સજા
દિલ્હીઃ પાકિસ્તાનમાં હેરાન કરનારી એક ઘટના સામે આવી છે. માત્ર આઠ વર્ષના બાળકને અહીં મોતની સજાનો સામનો કરવો પડી શકે છે. આ બાળક સામે ઈશનિંદાનો આરોપ લાગ્યો છે. દેશમાં આ પહેલો નાનો બાળક ઉપર ઈશનિંદાનો આરોપ લાગ્યો છે અને કેસ ચલાવવામાં આવી રહ્યો છે. કાયદાના જાણકારો પણ આ સાંભળીને ચોંકી ઉઠ્યાં છે. દરમિયાન પરિવારજનોએ કહ્યું […]


