અમદાવાદમાં યુવતી સામે જ યુવકે પેટ્રોલ છાંટી આગ લગાવી, યુવકનું મોત, યુવતી બેભાન
• અમદાવાદના સરખેજ વિસ્તારમાં બન્યો બનાવ, • ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારમાં યુવકનો આત્મદાહનો પ્રયાસ • યુવકને અગ્નિસ્નાન કરતા જોઈને યુવતી પણ બેભાન થઈ અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં ફતેવાડી સમા સ્કૂલ નજીક રહેતી એક યુવતીના પડોશમાં રહેતા યુવકે ખાનગી હોસ્પિટલમાં યુવતી નોકરી પર હતી ત્યારે યુવતી પાસે જઈને કોઈ બાબાતે બોલાચાલી કર્યા બાદ […]


