વડોદરામાં પતંગ લૂંટવા જતા યુવાનને વીજળી કરંટ લાગતા મોત
વડોદરા, 15 જાન્યુઆરી 2026: વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં ધાબા પર પતંગ ચગાવતી વખતે કપાયેલી પતંગની દોરી પકડવા જતાં એક યુવાન હાઈટેન્શન લાઈનની ઝપેટમાં આવી ગયો હતો. જોરદાર વીજ કરંટ લાગવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવારનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ બનાવની વિગત એવી છે કે, મૂળ છોટાઉદેપુરના ટીમલા […]


