1. Home
  2. Tag "Youtube"

ટેક ટિપ્સ: Youtube પરથીઆ રીતે હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ

યુટ્યુબ પર શું જોયું તે કોઇને ખબર નહીં પડે અહીંયા આપેલી પ્રોસેસથી યુટ્યુબ હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ ત્યારબાદ આ હિસ્ટ્રીને ગૂગલ પરથી રિટ્રાઇવ કરી શકાય છે અમદાવાદ: વોટ્સએપ બાદ સૌથી વધુ કોઇ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે યુટ્યૂબ છે. વિશ્વના અબજો યૂઝર્સ યુટ્યૂબનો દૈનિક ધોરણે ઉપયોગ કરે છે. યુટ્યૂબ પર ઑનલાઇન વીડિયો […]

યુ-ટ્યુબર્સની કમાણી પર હવે ગૂગલ વસૂલશે ટેક્સ, અમેરિકન વ્યૂઅર્સ હશે તો ટેક્સ અમલી થશે

હવે યુ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરતા લોકો પાસેથી ટેક્સની થશે વસૂલાત ગૂગલ યુ-ટ્યુબ કન્ટેન્ટ બનાવનારાઓ પાસેથી પ્રતિ માસ 24 થી 30 ટકાનો ટેક્સ વસૂલશે કન્ટેન્ટ દ્વારા થતી કુલ આવકમાંથી 24 ટકા ટેક્સ તરીકે કપાઇ જશે નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ કંપની ગૂગલે હવે યૂ-ટ્યુબ કન્ટેન્ટ દ્વારા કમાણી કરનારા લોકોને સકંજામાં લીધા છે. ગૂગલે હવે જાહેરાત કરી […]

યુટ્યૂબની એન્ડ્રોઇડ યૂઝર્સને ભેટ, હવે 4Kમાં જોઇ શકાશે વીડિયો

યુટ્યૂબ તેના યૂઝર્સને બહેતર અનુભવ માટે હંમેશા રહે છે પ્રયાસરત હવે કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 4K સપોર્ટ રોલઆઉટ કર્યું છે જેનાથી યૂઝર્સનો વીડિયો એક્સપિરિયન્સ વધુ બહેતર બનશે નવી દિલ્હી: હાલમાં વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ તેના યૂઝર્સને અનુભવને વધુ બહેતર બનાવવા માટે દરેક પ્રયાસો કરી રહ્યું છે. હવે કંપનીએ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 4K સપોર્ટ રોલઆઉટ કર્યું […]

યુટ્યુબ યૂઝર્સ હવે યુટ્યુબ વીડિયોથી વસ્તુ ખરીદી શકશે, ફીચર પર ટેસ્ટિંગ ચાલુ

યુટ્યુબના યૂઝર્સ હવે યુટ્યુબ મારફતે વસ્તુની કરી શકશે ખરીદી યુટ્યુબ હાલમાં વીડિયોથી પ્રોડક્ટની ખરીદીનું ફીચર કરી રહ્યું છે ટેસ્ટ હાલમાં કેટલાક પસંદ કરાયેલા ક્રિએટર્સ સાથે આ ફીચર પર કામ ચાલી રહ્યું છે કેલિફોર્નિયા: વિશ્વભરના યૂઝર્સનું સૌથી મનપસંદ વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ ગણાય છે. યુટ્યુબ હાલમાં એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. નવું ફીચર યૂઝરને સીધા […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, યુટ્યબે પણ એકાઉન્ટ બેન કર્યુ

દિલ્હીઃ અમેરિકી સંસદ ઉપર કહેવાતા ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્વીટર અને ફેસબુક બાદ હવે યુટ્યબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બેન કર્યુ હોવાનું જાણવા મળે છે. ગૂગલે યુટ્યુબને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશ્યલ ચેનલ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે ઓછામાં ઓછા સાત દિવસ […]

ભારત સહિત અનેક દેશોમાં Youtube એપ થઇ ડાઉન, વીડિયો જોવામાં થઇ પરેશાની

વિશ્વના લાખો યૂઝર્સ માટેની પોપ્યુલર એપ યૂટ્યુબ આજે સવારથી હતી ડાઉન અનેક યૂઝર્સને યૂટ્યુબમાં વીડિયો જોવામાં તકલીફ પડી હતી જો કે થોડાક કલાક બાદ આ ખામી દૂર થઇ હતી કેલિફોર્નિયા: વિશ્વના લાખો યૂઝર્સ માટેની પોપ્યુલર વીડિયો એપ યૂટ્યુબ આજ સવારથી ડાઉન થયું હતું. સોશિયલ મીડિયા પર હેશટેગ સાથે યૂટ્યુબ ડાઉન ટ્રેન્ડ કરી રહ્યું છે. આજે […]

ચીનને ઝટકો! ગૂગલ એ ચીનની 2500થી વધુ યૂટ્યુબ ચેનલ્સ હટાવી

હવે ચીનને લાગશે મોટો ઝટકો Googleએ લીધો આ મોટો નિર્ણય ગૂગલ એ ચીનની 2500 યૂટ્યુબ ચેનલ્સ હટાવી કોરોના મહામારીનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશ વિરોધ કરી રહ્યા છે. અનેક દેશો ચીન વિરુદ્વ અનેક પગલાં પણ લઇ રહ્યા છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ભારતે પણ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code