1. Home
  2. Tag "Z-plus security"

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ISIના નિશાના પર: સુરક્ષામાં વધારો

નવી દિલ્હી: દેશના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મધ્ય પ્રદેશના DGP ને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના નિશાના પર છે. આ પત્રમાં આપવામાં આવેલી માહિતી બાદ તાત્કાલિક અસરથી તેમના પરના જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, […]

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી Z પ્લસ સુરક્ષા,58 કમાન્ડો હંમેશા સુરક્ષામાં તૈનાત રહેશે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી Z પ્લસ સુરક્ષા 58 કમાન્ડો હંમેશા સુરક્ષામાં તૈનાત રહેશે સિક્યોરિટીનો ખર્ચ મુકેશ અંબાણી ખુદ ચૂકવશે મુંબઈ:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.મુકેશ અંબાણીને હવે Z પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે.મુકેશ અંબાણીને પહેલેથી જ Z કેટેગરીની સુરક્ષા હતી, જે હવે વધારીને Z પ્લસ કરવામાં આવી છે.મુકેશ […]

કેન્દ્રનો મહત્વનો નિર્ણયઃ- પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપાશે Z + શ્રેણીની સુરક્ષા

કેન્દ્રનો પૂર્વ રાષ્ટ્રપતિને લઈને મહત્વનો નિર્ણય પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અપાશે ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દિલ્હીઃ- દેશના ઉચ્ચ સ્થાપન પર કાર્યભાર સંભાળતી હસ્તીઓને કેન્દ્ર દ્રારા અલગ અલગ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હોય છે ત્યારે હવે કેન્દ્રની સરકારે આ શ્રેણીમાં એક મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે પૂર્વ રાષ્ટ્રીયપતિ રામનાથ કોવિંદની સુરક્ષામાં વધારો કરાયો […]

કેન્દ્રનો નિર્ણય -પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈને  ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે

કેન્દ્રએ લીધો મહત્વનો નરિણય પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈને ઝેડ પ્લસ સુરક્ષા અપાશે દિલ્હીઃ-કેન્દ્ર સરકારે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને વર્તમાન રાજ્યસભાના સાંસદ રંજન ગોગોઈને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. ભારતભરની તેમની યાત્રા દરમિયાન તેમને આ સુરક્ષા  પ્રદાન કરવામાં આવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને તેઓને આ સુરક્ષા પૂરી પાડવા જણાવાયું  છે. રાજ્યસભા સદસ્ય ગોગોઈને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code