zara hatke zara bachke :વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મે પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી
40 કરોડો રૂપિયાના બજેટમાં બનેલી ‘ઝરા હટકે જરા બચકે’ વિકી અને સારાની ફિલ્મે આટલા કરોડની કરી કમાણી મુંબઈ : વિકી કૌશલ અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ મોટા પડદા પર આવી ગઈ છે. બંને કલાકારોના ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ સમીક્ષકોએ ‘જરા હટકે જરા બચકે’ને […]