1. Home
  2. Tag "Zelensky"

ઝેલેન્સકી અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને મળ્યા,બેઠક દરમિયાન કહ્યું, ‘પુતિનની યોજનાઓને સફળ થવા દેવામાં નહીં આવે’

દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરી. મીટિંગ દરમિયાન બાઈડેને વેકેશન પર જતા પહેલા યુક્રેન માટે ભંડોળ પસાર કરવા કોંગ્રેસને અપીલ કરી હતી. ઝેલેન્સ્કી સાથે ઓવલ ઑફિસમાં બેઠેલા બાઈડેને કહ્યું કે કોંગ્રેસે રિસેસિંગ પહેલાં યુક્રેનને પૂરક ભંડોળ પૂરું પાડવાની જરૂર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાઈડેને […]

જો બાઈડેને અને ઝેલેન્સકીએ રશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે એકબીજા સાથે વાતચીત કરી

જો બાઈડેને ઝેલેન્સકી સાથે કરી વાતચીત  રશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે કરી વાત  સંરક્ષણ સહયોગના વિસ્તરણ પર ચર્ચા થઈ દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે એકબીજા સાથે વાત કરી છે. આ સાથે અમેરિકા અને યુક્રેન વચ્ચે સંરક્ષણ સહયોગના વિસ્તરણ પર ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, રશિયા-યુક્રેન […]

યુદ્ધના સમાધાન માટે જે કંઈ પણ કરી શકાતુ હશે તે કરીશુંઃ PM મોદીની જેલેંસ્કીને ખાતરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનને લઈને હાલ જાપાનના હિરોશિમાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કી વચ્ચે દ્રીપક્ષીય સંવાદ થયો હતો. આ દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર જેલેન્સકીને કહ્યું કે, આ અમારા માટે માનવીય મૂલ્યોનો મુદ્દો છે. તેના સમાધાન માટે ભારત અને અણારી રીતે અંગત રીતે જે […]

રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ,ઝેલેન્સકીએ કહ્યું- 2023 અમારી જીતનું વર્ષ હશે…પૂરી તાકાતથી લડીશું

દિલ્હી:યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયાના આક્રમણના એક વર્ષને ચિહ્નિત કરીને, 2023 માં વિજય માટે સર્વશ્રેષ્ઠ જવાની પ્રતિજ્ઞા લીધી હતી.શુક્રવારે યુક્રેન અને તેના રહેવાસીઓનું જીવન બદલાવનાર યુદ્ધના એક વર્ષને ચિહ્નિત કર્યું.રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટ્વિટ કર્યું કે,યુક્રેનિયનોએ પોતાને “અજેય” સાબિત કર્યા છે.ઝેલેન્સકીએ પાછલા વર્ષને “પીડા, દુ:ખ, વિશ્વાસ અને એકતાનું વર્ષ” ગણાવ્યું.તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે 2023 […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ ઝેલેન્સકી અને પીએમ મોદી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બીજી તરફ ભારત દ્વારા બંને દેશના રાષ્ટ્રપતિઓને અનેકવાર યુદ્ધનો માર્ગ છોડીને શાંતિથી વાતચીતથી સમસ્યાનો ઉકેલ લેવા અપીલ કરાઈ છે. જ્યારે અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધો લગાવ્યાં છે. દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સકી અને પીએમ મોદીએ આજે ફોન પર વાતચીત કરી હતી. […]

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી જઈ શકે છે અમેરિકા,બાઈડેનને મળી શકે છે

યુક્રેનના રાષ્ટ્રપતિ જઈ શકે છે અમેરિકા ઝેલેન્સકી જઈ શકે છે અમેરિકા અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને મળી શકે છે દિલ્હી:યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. આ દરમિયાન, સમાચાર સામે આવી રહ્યા છે કે,યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી બુધવારે વોશિંગ્ટનની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છે અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને […]

ઝેલેન્સકીને મોટો ઝટકો! ફિફા ફાઇનલમાં શાંતિનો સંદેશ શેર નહીં કરી શકશે

દિલ્હી:યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મોટો ફટકો પડ્યો છે.જયારે વિશ્વ કપના આયોજક ફિફાએ રવિવારે કતારમાં ટૂર્નામેન્ટની ફાઇનલ પહેલા વિશ્વ શાંતિનો સંદેશ આપવાના તેના અનુરોધને ઇનકાર કર્યો છે.ઝેલેન્સકી રમત પહેલા કતાર સ્ટેડિયમમાં ચાહકોને એક વીડિયો સંદેશ આપવા માંગતા હતા, પરંતુ નેગેટીવ રીપ્લાયથી તે આશ્ચર્યચકિત થઈ ગયા.જો કે, એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,યુક્રેન અને રમત ગવર્નિંગ […]

ટાઈમ મેગેઝિન એ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પસંદ કર્યા

ટાઈમ મેગેઝિનની પસંદગી ઝેલેસ્કી  યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પસંદ  દિલ્હીઃ- ટાઈમ મેગેઝિન દરવર્ષે પર્સન ઓફ ઘ યર તરીકે કોઈ નામાકિંત વ્યક્તિની પસંદગી કરે છે ત્યારે ટાઈમ મેગેઝિને યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કી અને “યુક્રેનની ભાવના” ને તેના 2022 પર્સન ઓફ ધ યર તરીકે નામ આપ્યું છે.પાછલા 12 મહિનામાં વૈશ્વિક ઘટનાઓ પર સૌથી […]

યુરોપિયન દેશોએ રશિયન ગેસ ઉપર પ્રતિબંધ ફરમાવવો જોઈએઃ ઝેલેન્સકી

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ લિથુઆનિયાઈ સંસદને વિડિયો સંબોધનમાં કહ્યું હતું કે, યુરોપિયન યુનિયનએ રશિયન તેલ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. પ્રતિબંધોના છઠ્ઠા પેકેજમાં રશિયન તેલ પરના પ્રતિબંધોનો સમાવેશ થવો જોઈએ, જ્યારે યુરોપિયન દેશોએ રશિયન ગેસની આયાત રોકવા માટે સમયમર્યાદા સ્થાપિત કરવી જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી રશિયા વિરુદ્ધ વિશ્વનો અભિપ્રાય તૈયાર કરવા માટે સતત […]

NATO જણાવે અમને પોતાની સાથે સામેલ કરશે કે નહીં: ઝેલેન્સ્કી

રશિયાના આક્રમણથી અકળાયા ઝેલેન્સ્કી હવે સ્પષ્ટ શબ્દોમાં નાટોને કર્યો પ્રશ્ન કહ્યું નાટોમાં સામેલ કરશો કે નહીં દિલ્હી:નાટોના દેશો અને અમેરિકા કે જે હાલમાં રશિયાની સામે પડવા માંગતા નથી, તેમને હવે યુક્રેનના રાષ્ટ્રપતિ પ્રશ્ન પુછી રહ્યા છે કે NATO સ્પષ્ટ કરે કે યુક્રેનને પોતાના અલાયન્સમાં સ્થઆન આપે છે કે નહીં? અને સત્ય એ છે કે તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code