રશિયાનું શસ્ત્ર સામર્થ્ય: અવાજ કરતા 8 ગણી ઝડપ ધરાવતી ઝિરકોન મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચેના તણાવ વચ્ચે રશિયાએ મિસાઇલનું કર્યું પરીક્ષણ રશિયાએ દુનિયાની સૌથી ઘાતક ક્રૂઝ મિસાઇલનું ઝિરકોનનું કર્યું પરીક્ષણ 450 કિલોમીટરના અંતરે આવેલા લક્ષ્યાંકને માત્ર 4.5 મિનિટમાં જ ભેદ્યુ મોસ્કો: ભારત પાસે દુનિયાની સૌથી ખતરનાક ક્રૂઝ મિસાઇલ્સ પૈકીને એક બ્રહ્મોસ મિસાઇલ છે. જો કે હવે રશિયાએ પણ પોતાના શસ્ત્ર સામર્થ્યનો પરચો આપ્યો છે. રશિયાએ મધ્ય […]