
- તાંદળજાની ભઆજી છે અનેક ગુણોથી ભરપુર
- જૂદી જુદી બિમારીમાં આપે છે રાહત
આરોગ્ય માટે લીલા શાકભાજી ખૂબજ ગુણકારી ગણાય છે, લીલા પાંદડાવાળા વાળા શાકભાજી માં અનેક વિટામીન્સ, મનરલ ,પોશક તત્વો સમાયેલા હોય છે, બિમાર વ્યક્તિઓને બાફેલા શાકભાજીના સૂપથી વઈને બાફેલા શાકભઆજી અને સબજી બનાવીને ભરપુર ખવડાવવામાં આવે છે ,જેથી માંદગીમાંથી તરત સાજા થી જઈએ છીએ, જ્યારે પણ આપણે બિમાર હોઈએ ત્યારે ડોક્ટર લીલા શાકભાજી ખાવાની સલાહ આપે છે, તો શા માટે આપણે બિમાર થવાની રાહ જોઈએ છીએ, બિમાર પડીએ એ પહેલા જ આપણા ખોરાકમાં આપણે લીલા શાકભાજીનો સમાવેશ કરી લઈએ,.
આજે વાત કરીશું તાંદળજાની ભાજીની, આ ભાજી ખૂબ ડ ગુણકારી આરોગ્ય માટે છે, આમતો મેથી ભાજી, પાલક અને તમામે તમામ લીલા પાન ધરાવતી ભાજી ઘાણા શરીરને ખૂબ ફાયદો કરાવે છે, જેમાં તાંદળજાની ભાજીનો પણ સમાવેશ થાય છે.
તાંદળજાની ભાજી ખાવાથી થાય છે અનેક ફાયદાઓઃ- જાણો
- તાંદળજો શરીરમાં રહેલા અને બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુદ્ધ કરે છે.
તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ – રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ,સુદરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે - તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી છે.
- તાંદળજાની ભાજીનો ગુણ સામાનમ્ય રીતે શીતળ અને દસ્ત સાફ કરવાનો છે.
- તાંદળજાની ભાજીનું સેવન કરનવાથી આપણા શરીરમાં બગડેલી અને દૂષિત થયેલી રક્તધાતુનો સુધારો થાય છે
- જો તાંદળજાની ભાજી રોજખાવામાં આવે તો શરીરમાં થયેલા મેટલ પોઇઝનિંગને એ સરળતાપૂર્વક ૪-૮ દિવસમાં બહાર કાઢી કાઢી શકાય છે. શ
- શરીરની ગરમીમાં જૂનામાં જૂના તેમ જ હઠીલામાં રોગો આ તાંદળજાની ભાજીના સેવનથી મટે છે.
- તાંદળજાની ભઆજી તમામ પ્રકારના વિષ માટે સરળ અને અસરકારક ઇલાજ છે. વીંછીના વિષ પર તથા સોમલના વિષના ઉતાર માટે તાંદળજાનો રસ સાકર નાખી પીવડાવવાથી ઘણી રાહત થાય છે
- તાંદળજાની ભાજીના સેવનથી ગરમીને કારણે થતા રક્તના વિકારમાં જ્યારે શરીરમાં ખંજવાળ આવતી હોય અને આખા શરીરની ત્વચા પર લાલ-લાલ નાની અનેક ફોલ્લીઓ થઇ હોય તો તેમાં રાહત થાય છે.
- તાંદળજાની ભાજીને બાફીને ખાવાથી લોહી શુદ્ધ બને છે સાથે સાથે હિમોગ્લોબિનની માત્રા સારી બને છે
- તાંદળજાના લઘુ હલકા ગુણને કારણે એ શરીરમાં સહજતાથી પચી જાય છે. આથી બાળક, દુર્બળ, વૃદ્ધ જ નહીં, સ્વસ્થ વ્યક્તિ માટે આ અત્યંત હિતકારી છે.
- તાદંળજાની ભાજીને ઓષધ કહિએ તો કમ નથી, નાના બાળકોથી લઈને દરેકને બિમારીમાં આ ભઆજીનું સેવન કરાવાથી ઘણો ફાયદો થાય છે.
- જ્યારે કબ્ઝની ફરીયાદ રહેતી હોય ત્યારે પણ આ ભઆજીનું સેવન કરવાથી સરળતાથઈ પેટ સાફ થાય છે.