1. Home
  2. ગુજરાતી
  3. સાઉથની ફિલ્મ ‘વલીમાઈ’નું બોક્સ ઓફીસ પર પ્રથમ દિવસે જ શાનદાર કલેક્શન -એડવાન્સ બૂકિંગમાં જ કરોડો કમાયા
સાઉથની ફિલ્મ ‘વલીમાઈ’નું બોક્સ ઓફીસ પર પ્રથમ દિવસે જ શાનદાર કલેક્શન -એડવાન્સ બૂકિંગમાં જ કરોડો કમાયા

સાઉથની ફિલ્મ ‘વલીમાઈ’નું બોક્સ ઓફીસ પર પ્રથમ દિવસે જ શાનદાર કલેક્શન -એડવાન્સ બૂકિંગમાં જ કરોડો કમાયા

0
Social Share
  • ફિલ્મે એડવાન્સ બુકિંગથી જ 24 કરોડની કમાણી કરી
  • દર્શકોને ખુબ જ પસંદ આવી વલીમાઈ ફિલ્મ

ચેન્નઈઃ- સાઉથની ફિલ્મોનો હવે દબદબો જોવા મળે છે, અનેક ફિલ્મો સિનેમાઘરોમાં પણ રિલીઝ થતા પહેલા જ કરોડોની કમાણી કરી રહી છે,ત્યારે હવે સાઉછથની ફિલ્મ  વલીમાઈની દર્શકો આતુરતાથઈ રાહ જોઈ રહ્યા હતા જેનું એડવાન્સમાં જ  બુકિંગ થયું હતું. આ ફિલ્મે એડવાન્સ બુકિંગથી જ 24 કરોડની કમાણી કરી હતી.

ત્યારે હવે ફિલ્મ રિલીઝ થતા જ દર્શકોના ઈંતઝારનો અંત આવ્યો છે. આ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ દિવસે જ  40 કરોડ રૂપિયાની કમાણી કરશે તેવા એહવાલ મળી રહ્યા છે.  ટ્રેડ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે  ફિલ્મને પાન ઈન્ડિયા રિલીઝનો  ફાયદો થય રહ્યો છે. જેને લઈને પહેલાજ દિવસે કોરોડો કમાઈ લીધા છે.

સાઉથના કલાકાર અજિતની તાજેતરની રીલિઝ થયેલી ફિલ્મ વલીમાઈ દરશકોને ખૂબ પસંદ આવી રહી છે.ફિલ્મમાં વલીમાઈને શાનદાર એન્ટ્રી જોવા મળે  છે. આ ફિલ્મને લઈને સવનારથી જ સોશિયલ મીડિયા પર વાતો ચર્ચાઓ થી રહી છે, ફિલ્મ સુપર હીટ રહે તો નવાઈની વાત નહી હોય ઉલ્લેખનીય છે કે થાલા અજિતની વલીમાઈ નિર્માતા બોની કપૂર દ્વારા તેમના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શનને જોતા હજી વધુ સુપર હીટ જવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code