1. Home
  2. ગુજરાતી
  3. ટી-20 ફાઈનલમાં પાકિસ્તાનની એન્ટ્રી – ન્યૂઝિલેન્ડને 7 વિકેટથી હરાવીને મેળવી જીત
ટી-20 ફાઈનલમાં પાકિસ્તાનની એન્ટ્રી – ન્યૂઝિલેન્ડને 7 વિકેટથી હરાવીને મેળવી જીત

ટી-20 ફાઈનલમાં પાકિસ્તાનની એન્ટ્રી – ન્યૂઝિલેન્ડને 7 વિકેટથી હરાવીને મેળવી જીત

0
Social Share
  • પાકિસ્તાને ન્યૂઝિલેન્ડને હરાવ્યું 
  • પાકિસ્તાનની ટી 20ના શાનદારવ એન્ટ્રી

દિલ્હીઃ- હાલ ટી – 20 મેચને લઈને દર્શકો ઉત્સાહીત જોવા મળી રહ્યા છે ત્યારે આજે સેમી ફાઈનલમાં પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડનો આમનો સામનો થયો હતો જેમાં પાકિલસ્તાને જીત મએળવીને ટી 20 ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે

જેમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું  છે.હવે આગામી 13 નવેમ્બરે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલના વિજેતા સાથે થશે પાકિસ્તાનનો સામનો થશે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમીફાઈનલ મેચની વાત કરીએ તો કીવી ટીમે પ્રથમ બેટિંગ કરતા 152 રન બનાવ્યા હતા. પાકિસ્તાને 153 રનના ટાર્ગેટને 3 વિકેટના નુકસાને સરળતાથી મેળવી લીધો હતો.

આ મેચમાં પાકિસ્તાની ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટો ગુમાવીને 153 રનના લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે જ પાકિસ્તાન પહેલી ટીમ બની ગઇ છે જે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં પહોંચી છે. હવે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ રમાશે, તેમાંથી તેની સામે પાકિસ્તાની ચેમ્પીયન બનવા માટે ટક્કર યોજાશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code