ઓફીસના કામની ચિંતામાં સરી પડ્યા છો તો આ રીતે થઈ જાવ રિલેક્સ, તણાવ થશે દૂર
- ઓફીસમાં કંટાળો આવે તો થોડુ મ્યુઝિક સાંભળી લો
 - લંચ ટાઈમમાં 10 મિનિટ બહાર જઈ આવવું
 
હવે ઉનાળાની શરુઆત થી ચૂકી છએ આવા સમયે બપોરે જડમ્યા બાદ મોટાભાગના લોકોને ઓફીસમાં કંટાળઓ આવે છએ કામ કરવાનું મન લાગતું નથી અને કામ એટલું હોય છએ કે સતત મગજ પર ભાર રહે છએ જેના કારણે તણાવમાં સરી પડાય છે ચિંતા એટલી હદે વધી જાય છે કે નથી કામમા મન પોરવી શકતા કે નથી કામ કરી શકતા જો કે આજે કેટલી ટ્રિક જોઈશું જે તમારા કામને સરળ બનાવશે.અને ચિંતામાંથી છૂટકારો આપશે તમે ફ્રેશ અને રિલેક્સ ફિલ કરી શકશો.
જ્યારે પણ તમને લંચ બાદ થોડો ઘણો સમય મળે ત્યારે ઓફીસમાંથી બહાર જઈને થોડું વોક કરીલો અથવા તો ઓફીસના કાફેમાં બેસીને લોકો સાથે વાત કરો આ સહીત તમેઓફિસનો થાક દૂર કરવા માટે તમે ફરવા જઈ શકો છો. તેનાથી તમારો મૂડ ઘણો હળવો થશે. તે જ સમયે, દરરોજ 20-30 મિનિટ ચાલવાથી, તમને હતાશા અને ચિંતાનું જોખમ રહેશે નહીં.
જો તમે ઈચ્છો તો સ્લો મ્યૂઝિક સાંભળીને તમારો તણાવ દૂર કરી સકો છો સ્લો મ્યૂઝિક સાંભળવાના કારણે મન શાંત થાય છે આ કામ તમે ઓફીસમાં બેઠા બેઠા પણ કરી શકશો કામાં હેડફોન નાખઈને મ્યૂઝિક સાંભળીલો કંટાળો દૂર થશે.આ સાથે જ ધ્યાન મન માટે સંપૂર્ણ તણાવ દૂર કરવાની તકનીક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ થોડો સમય ધ્યાનકરી જૂઓ જેનાથી મન શાંત થશે અને તણાવ દૂર થશે તથા ઓફીસના કામમામં મન પુરવાશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

