
અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક પરિણામો
અમદાવાદ, ૯ નવેમ્બર ૨૦૨૩: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિકઝોન લિ.એ તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિકઅને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે જાહેર કર્યા છે.
(Amounts in Rs Cr)
Particulars |
H1 FY24 |
H1 FY23 |
Y-o-Y Change |
Cargo (MMT) |
202.6 |
177.5 |
14% |
Revenue |
12,894 |
10,269 |
26% |
EBITDA# |
7,429 |
4,980 |
49% |
PAT |
3,881** |
2,915 |
33% |
APSEZના પૂર્ણ કાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી કરણઅદાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમયદરમિયાન અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને પોતાનાકામકાજનો ભવ્ય દેખાવ કરતા આત્યાર સુધીની સૌથી વધુ રુ. ૧૨,૮૯૪ કરોડની આવક, રુ.૭,૪૨૯ કરોડ EBITDA અને ૨૦૩ મિલિયન મેટ્રિક ટનકાર્ગો વોલ્યુમ નોંધાવી વધુ એક સિમાચિહ્નન હાંસલ કર્યું છે. કંપનીના તમામપોર્ટ ઉપર કામકાજની કાર્યદક્ષ શૈલીમાં સતત સુધારાના પરિણામે અમારાદેશના સ્થાનિક બંદરોનો EBITDA 220 bpsના સુધારા સાથે વાર્ષિક ધોરણે૭૨% રહ્યો છે
વિક્રમજનક આ કામગીરીનો સિલસિલો ઓક્ટોબરમાં પણ જળવાઇ રહેતાAPSEZના કાર્ગો સંચાલનના વોલ્યુમમાં ૪૮%નો જોરદાર ઉછાળો આવતાતે માસિક ૩૭ મિલિયન મેટ્રિક ટનના તેના અસ્તિત્વમાં સૌથી ઉચા શિરમોરસ્થાને પહોંચી છે. અમારા ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટએ તેના સફળ સંચાલનના૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને એક જ માસમાં અધધ કહી શકાય તેટલો ૧૬મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરનાર દેશનું પ્રથમ પોર્ટ બનવાનુંબહુમાન પ્રાપ્ત કર્યું છે. વિક્રમરુપ YTD પ્રદર્શન સાથે APSEZ આસાનીથીએક પૂરા વર્ષની આવક અને EBITDA ગાઈડન્સ હાંસલ કરવાના સ્થાનેઆરુઢ થઈ છે.મધ્યમથી લાંબાગાળાની વૃધ્ધિ તરફ આગળ વધવાના તેનાઆયોજન મુજબ કંપની સંચાલકીય સૂઝ સાથે પગલા લઇ રહી છે.શ્રીલંકામાં અમારા નિર્માણાધિન પોર્ટ માટે USD 553 મિલિયનના ધિરાણનુંયુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (DFC) કમિટમેન્ટપ્રાપ્ત થયું છે. અમારા લોજીસ્ટિક્સ બિઝનેસના વિસ્તરણે પણ ગતિ પકડીછે. આ માહિતી આપતા કરણ અદાણીએ ઉમેર્યું હતું કે આ અર્ધ વાર્ષિકસમય દરમિયાન APSEZએ તેના પોર્ટફોલિઓમાં મુંબઇ અને ઇદોર ખાતે ૧૧રેઇક,લોની ICD અને વેરહાઉસ ઉમેર્યા છે. લોજીસ્ટિક્સ અસ્ક્યામતોનાઉપયોગમાં સુધારાના કારણે APSEZએ વાર્ષિક ધોરણે રેલ વોલ્યુમમાં25%ની આકર્ષક વૃધ્ધિ સાથે અર્ધ વાર્ષિક ગાળામાં આજ સુધીનું સૌથી વધુરેલ અને GPWIS વોલ્યુમ નોંધાવ્યું છે.
Operational Milestones:
KEY BUSINESS HIGHLIGHTS – H1 FY24 (YoY)
Operational Highlights
Ports Business
Logistics Business
ESG Highlights and Awards