1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક પરિણામો
અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક પરિણામો

અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક પરિણામો

0
Social Share

અમદાવાદ, નવેમ્બર ૨૦૨૩: અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિકઝોન લિ. તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિકઅને પ્રથમ અર્ધ વાર્ષિક સમયગાળાના પરિણામો આજે  જાહેર કર્યા છે.

(Amounts in Rs Cr)

Particulars

H1 FY24

H1 FY23

Y-o-Y Change

Cargo (MMT)

202.6

177.5

14%

Revenue

12,894

10,269

26%

EBITDA#

7,429

4,980

49%

PAT

3,881**

2,915

33%

APSEZના પૂર્ણ કાલિન ડાયરેક્ટર અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી કરણઅદાણીએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના અર્ધ વાર્ષિક સમયદરમિયાન અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને પોતાનાકામકાજનો ભવ્ય દેખાવ કરતા આત્યાર સુધીની સૌથી વધુ રુ. ૧૨,૯૪ કરોડની આવક, રુ.,૪૨૯ કરોડ EBITDA  અને ૨૦૩ મિલિયન મેટ્રિક ટનકાર્ગો વોલ્યુમ નોંધાવી વધુ એક સિમાચિહ્નન હાંસલ કર્યું છે. કંપનીના તમામપોર્ટ ઉપર કામકાજની કાર્યદક્ષ શૈલીમાં સતત સુધારાના પરિણામે અમારાદેશના સ્થાનિક બંદરોનો EBITDA 220 bpsના સુધારા સાથે વાર્ષિક ધોરણે૭૨% રહ્યો છે

વિક્રમજનક કામગીરીનો સિલસિલો ઓક્ટોબરમાં પણ જળવાઇ રહેતાAPSEZના કાર્ગો સંચાલનના   વોલ્યુમમાં ૪૮%નો જોરદાર ઉછાળો આવતાતે માસિક ૩૭ મિલિયન મેટ્રિક ટનના તેના અસ્તિત્વમાં સૌથી ચા શિરમોરસ્થાને પહોંચી છે. અમારા ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટએ તેના સફળ સંચાલનના૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને એક માસમાં અધધ કહી શકાય તેટલો ૧૬મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરનાર દેશનું પ્રથમ પોર્ટ બનવાનુંબહુમાન પ્રાપ્ત કર્યું છે. વિક્રમરુપ YTD પ્રદર્શન સાથે APSEZ આસાનીથીએક પૂરા વર્ષની આવક અને EBITDA ગાઈડન્સ હાંસલ કરવાના સ્થાનેઆરુઢ થઈ છે.મધ્યમથી લાંબાગાળાની વૃધ્ધિ તરફ આગળ વધવાના તેનાઆયોજન મુજબ કંપની સંચાલકીય સૂઝ સાથે પગલા લઇ રહી છે.શ્રીલંકામાં અમારા નિર્માણાધિન પોર્ટ માટે USD 553 મિલિયનના ધિરાણનુંયુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (DFC) કમિટમેન્ટપ્રાપ્ત થયું છે. અમારા લોજીસ્ટિક્સ બિઝનેસના વિસ્તરણે પણ ગતિ પકડીછે. માહિતી આપતા કરણ અદાણીએ ઉમેર્યું હતું કે અર્ધ વાર્ષિકસમય દરમિયાન APSEZ તેના પોર્ટફોલિઓમાં મુંબઇ અને ઇદોર ખાતે ૧૧રેઇક,લોની ICD અને વેરહાઉસ ઉમેર્યા છે. લોજીસ્ટિક્સ અસ્ક્યામતોનાઉપયોગમાં સુધારાના કારણે APSEZ વાર્ષિક ધોરણે રેલ વોલ્યુમમાં25%ની આકર્ષક વૃધ્ધિ સાથે અર્ધ વાર્ષિક ગાળામાં આજ સુધીનું સૌથી વધુરેલ અને GPWIS વોલ્યુમ નોંધાવ્યું છે.

    Operational Milestones:

On YTD basis (Apr – Oct’ 23), APSEZ has handled 240 MMT of total cargo, which is a good 18% Y-o-Y growth.
APSEZ’s domestic cargo volumes growth in H1 FY24 is over 2x India’s cargo volume growth rate.
Mundra, completed 25 years of successful operations, and continues to be the largest seaport of India based on cargo volumes.
Mundra Port achieved the 4 Mn TEUs milestone in record time of just 203 days on 20th Oct’23, a feat achieved in 225 days in the previous financial year.
With 4.2 million TEUs of container cargo handled on YTD basis (Apr-Oct’ 23), Mundra is headed towards another benchmark.    
In Oct’ 23, Mundra Port created another record of handling the highest-ever volumes (16.1 MMT) by any port in India.
Eight of our ports recorded their highest ever half yearly cargo volumes in H1 FY24 – Mundra, Tuna, Dighi (since the time of acquisition), Hazira, Ennore, Dhamra, Krishnapatnam (since the time of acquisition) and Gangavaram (since the time of acquisition)
ALL recorded highest ever half yearly Rail and GPWIS volumes in H1 FY24 and also on YTD (Apr-Oct’ 23) basis.

KEY BUSINESS HIGHLIGHTS H1 FY24 (YoY)

Operational Highlights

Ports Business

APSEZ recoded its highest ever six-month cargo volumes at 202.6 MMT in 1H FY24, reflecting a 14% Y-o-Y jump; this growth is led by containers (+18%), dry cargo (+10%) and liquids (21%)
Mundra Port handled 3.57 Mn TEUs in H1 FY24, which is 15% higher than its closest competitor.
The non-Mundra domestic ports volumes grew at 15% Y-o-Y while Mundra volumes were up 6% Y-o-Y
The share of non-Mundra domestic ports increased to 56% in the cargo basket from 54% during H1 FY23
Cyclone Biparjoy made landfall on the evening of 15thJune and from 17th June the Mundra Port was back in operation, reflecting the resilience and preparedness of the port to withstand such extreme weather events.

Logistics Business

Logistics rail volumes recorded a growth of 25% Y-o-Y to 279,177 TEUs
GPWIS cargo volumes grew by 42% Y-o-Y to 8.92 MMT
Total Rakes during H1 increased to 104 (Container – 50, GPWIS – 44, Agri – 7, AFTO – 3) vs. 93 as of end March
Loni ICD became operational during the period increasing the count of MMLPs to 10. The MMLP count is set to increase to 12 in FY24 with additions of ValvadaICD, and commissioning of Virochannagar MMLP
Total warehousing capacity during H1 FY24 increased to 2.4 Mn Sq. Ft. by addition of warehouses in NRC and Indore
With the commissioning of Samastipur and Darbanghaagri silos by the end of FY24, the total silo capacity of APSEZ is likely to grow to 1.2 MMT.
Financial Highlights
Consolidated operating revenue grew by 26% Y-o-Y to Rs 12,894 Cr
Consolidated EBITDA including forex impact grew by 49% Y-o-Y to Rs 7,429 Cr. Excluding forex impact consolidated EBITDA is Rs 7,634 Cr.
Ports business EBITDA margin expanded by 220 bps to 72% with improved realization and operating efficiencies
Logistics business EBIDTA margin was maintained at 29%
APSEZ has concluded buy-back of two tranches of USD denominated bonds totaling USD 325 Mn, representing 50% of the principal repayment due in July 24.
Net Debt to EBITDA for TTM Sep’23 improved to 2.8x versus 3.1x for full year ended Mar’23.

ESG Highlights and Awards

Intensity improvements: As of H1 FY24, emission intensity reduction of 48% and water intensity reduction of 58% from the base year (FY2016). The renewable electricity share of electricity in Q2 FY24 is around 15%.
Carbon offsetting: APSEZ has completed mangrove plantation on ~4,200 Ha against its 2025 target of 5,000 Ha.
Targeting Net-zero by 2040: APSEZ has appealed to the Science Based Target Initiative (SBTi) to review its illogical decision of removing APSEZ from the commitment list of companies.  
ESG rating – S&P (DJSI) has provided APSEZ with a score of 65 (out of 100) and ranked it in the top 4% companies globally from amongst the 315 companies in the Transport and Transport infrastructure sector in its 2023 ESG assessment.  
Awards: APSEZ recognized amongst the top 50 sustainable companies in India by the Business World. Mundra port won the ‘platinum award’ in the ‘environment sustainability’ category. It was awarded by the Sustainable Development Foundation during the 14thExceed Green Future Environment, HR & CSR Awards & Conference. During the same event, Tuna Terminal won the prestigious Gold Award in the ‘Waste Management Category’.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code