ટોબેલો બાદ પાકિસ્તાનમાં પણ અનુભવાયા ભૂકંતના આચંકાઓ – તીવ્રતા 3.9 નોંધાઈ
- પાકિસ્તામાં ભૂકંપના આચંકાઓ આવ્યા
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9 નોંધાઈ
દિલ્હી- દેશભરમાં સહીત વિદેશમાં ભૂકંત આવવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જઈ રહી છએ ત્યારે ઈન્ડોનેશિયા બાદ હવે પાકિસ્તાનમાં પણ આજરોજ શુક્રવારે વહેલી સવારે ભૂકંપ આવવાની ઘટના સામે આવી છે.
જાણકારી અનુસાર પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી 29 કિમી પશ્ચિમમાં સ્થાનિક સમય અનુસાર સવારે 6 વાગ્યેને 5 મિનિટ આસપાસ આ ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતાભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી છે.
આજરોજ વહેલી સવારે પાસિક્આતાનમાં ભૂકંપ આવ્યો તે પહેલા પહેલા ઈન્ડોનેશિયાથી 177 કિમી ઉત્તરે સ્થિત ટોબેલોમાં શુક્રવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે.
tags:
pakistan