
ચહેરા પર લગાવો આ વસ્તુ, તમારી ત્વચા ચમકી ઉઠશે
જ્યારે તહેવાર આવે છે ત્યારે છોકરીઓ તેમના ટહેરાને સુંદર બનાવવાના ઘણા પ્રયાસ કરે છે. એવામાં તમે ઈદના અવસર પર આ ફેસ પેક ટ્રાય કરી શકો છે.
જો તમે પણ ખાસ દિવસે સુંદર દેખાવા માંગો છો તો આ ત્રણ ફેસ પેક જરૂર અજમાવો, તેનાથી તમારી સ્કિનમાં ગ્લોઈંગ આવશે.
જો તમે પણ આ ખાસ અવસર પર સુંદર દેખાવા માંગો છો તો ફેસ પર ટ્રાય કરો.
એક બાઉલમાં દહીં અને ચણાના લોટને સારી રીતે મિક્ષ કરી, 10 મિનિટ સુધી ફેસ પર લગાવો, પછી ઠંડા પાણીથી ધી લોઈ લો.
તમે હળદર ચંદનનો ફેસ પેક બનાવી શકો છો. એક વાટકી હળદર પાવડર અન ચંદન પાવડર મિક્ષ કરો અને તેને તમારા ચહેરા પર 10 મિનિટ માટે લગાવો, તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો.
એક બાઉલમાં એલોવેરા જેલ અને થોડું મધ મિક્સ કરીને પેસ્ટ બનાવો, આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો, પછી ચહેરો ધોઈ લો.
ખાસ દિવસના એક દિવસ પહેલા આ ફેસ પેક તમારા ચહેરા પર લગાવવાથી તમારો ચહેરો ચમકદાર અને ચમકદાર બની જશે. તમે તેને રાત્રે સૂતા પહેલા પણ લગાવી શકો છો.
આ ફેસ પેકનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરો.