કોચીમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ: 160 મુસાફરોનો આબાદ બચાવ
બેંગ્લોરઃ કેરળના કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે સવારે એક મોટી વિમાની દુર્ઘટના ટળી હતી. જેદ્દાહથી કોઝિકોડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેનું કોચી ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વિમાનમાં સવાર તમામ 160 મુસાફરો સુરક્ષિત હોવાનું એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે વિમાન હવામાં હતું ત્યારે પાયલટને લેન્ડિંગ ગિયરમાં […]


