1. Home
  2. sanket

sanket

દેશના વિભાજન સમયે વિખૂટા પડેલા ભાઇઓનું 74 વર્ષે મિલન, સર્જાઇ ભાવનાત્મક ક્ષણો, જુઓ VIDEO

દેશના વિભાજન સમયે વિખૂટા પડેલા બે ભાઇઓનું મિલન 74 વર્ષ બાદ બંને ભાઇઓ એકબીજાન મળ્યા ખૂબ જ ભાવનાત્મક ક્ષણો સર્જાઇ નવી દિલ્હી: પાકિસ્તાનમાં કરતારપુર સ્થિત દરબાર સાહિબ પાસે ભારતના ભાગલા સમયે એકબીજાથી વિખૂટા પડેલા બે ભાઇઓનો ભરત મિલાપ થયો હતો. ભારત-પાકિસ્તાનના વિભાજનથી 74 વર્ષ બાદ બે ભાઇઓ એકબીજાને મળ્યા ત્યારે ખૂબ જ ભાવુક ક્ષણો જોવા મળી […]

પોસ્કો અને અદાણી જુથે સંકલિત સ્ટીલ મિલ માટે સમજૂતી કરાર કર્યા

સ્ટીલ બજારના ઉચ્ચ દરજ્જાની સ્થિતિને મજબૂત કરવા અને કાર્બનની માત્રા ઘટાડવાની આવશ્યકતાના પ્રતિભાવમાં ક્ષમતા વધારવા માટે સર્વગ્રાહી સહકાર માટે સમજૂતી કરાર સ્ટીલ મિલ, કાચો માલ, રિન્યુએબલ ઉર્જા, હાઇડ્રોજન, લોજિસ્ટિક્સ અને અન્ય વ્યવસાયો જેવા સમગ્ર ક્ષેત્રોમાં જૂથ-સ્તરે સહકાર અમદાવાદ, 13 જાન્યુઆરી 2022: ગુજરાતના મુંદ્રા ખાતે અનુકૂળ હરીયાળા પર્યાવરણને સાંકળી લેતી સ્ટીલ મિલની સ્થાપના તેમજ અન્ય વ્યવસાયો […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: ભાજપમાંથી ધડાધડ રાજીનામા, હવે શિકોહાબાદના આ ધારાસભ્યએ પાર્ટી સાથે છેડો ફાડ્યો

ભાજપમાંથી રાજીનામાનો સિલસિલો યથાવત્ શિકોહાબાદના ધારાસભ્ય મુકેશ વર્માએ ભાજપમાંથી આપ્યું રાજીનામું પાર્ટી પર લઘુમતી નેતાઓની ઉપેક્ષા થતી હોવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. પક્ષપલટાની મોસમ ચાલી રહી છે. ભાજપની મુશ્કેલી જો કે વધી રહી છે. ભાજપમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યાં છે. હવે વધુ એક ધારાસભ્યએ […]

વિશ્વ ફલક પર ફરી ગુજરાત થયું ગૌરવાન્તિત, ગુજરાતની આ દીકરીએ બેડમિન્ટનમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો

સમગ્ર વિશ્વમાં ફરી એક ગુજરાતીનો ડંકો વાગ્યો ગુજરાતની દીકરી બેડમિન્ટનમાં બની વર્લ્ડ નંબર 1 તસનીમ મીરે આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર ખેલાડી તરીકે વિશ્વ રેન્કિંગમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ફરીથી એક ગુજરાતીએ ડંકો વગાડ્યો છે. ગુજરાતની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે સમગ્ર વિશ્વમાં દેશ સહિત ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે. મહેસાણાની બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરે […]

ઉત્તરાયણની સાંજે જોવા મળશે અવકાશી અલભ્ય નજારો, અકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નિહાળી શકાશે

ઉત્તરાયણની સાંજે આકાશમાં જોવા મળશે અલભ્ય અવકાશી નજારો આકાશમાં પતંગની સાથોસાથ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ નિહાળી શકાશે 14 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાને 30 મિનિટ અને 29 સેકન્ડ પછી આ યાન દેખાવાનો પ્રારંભ થશે અમદાવાદ: આવતીકાલે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણનું પર્વ છે ત્યારે આપણે પતંગ ચગાવાવની સાથોસાથ નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ જોઇ શકીશું. ઉત્તરાયણના […]

ભારત અને ચીન વચ્ચે 12 કલાક સુધી 14માં તબક્કાની મંત્રણા ચાલી, હોટ સ્પ્રિંગથી લઇને અનેક મુદ્દે થઇ ચર્ચા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે બંને દેશો વચ્ચે બુધવારે 14મી કોર કમાન્ડર સ્તરની મંત્રણા થઇ હતી. આ બેઠક 12.30 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતનું નેતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર કમાન્ડર લેફ્ટિનન્ટ જરનલ એન સેનગુપ્તા કરી રહ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને પેટ્રોલિંગ પોઇન્ટ 15 (હોટ સ્પ્રિંગ્સ) વિસ્તારમાં […]

ક્રિપ્ટો ટોકન Alien Shibe Inuએ રોકાણકારોને કર્યા માલામાલ, માત્ર 24 કલાકમાં જ 1 લાખનું 26 લાખ રિટર્ન આપ્યું

ક્રિપ્ટો ટોકન Alien Shiba Inuનો સપાટો 1 જ દિવસમાં આપ્યું 26 ગણું વળતર 1 લાખ સામે રોકાણકારોને મળ્યા 26 લાખ નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ગજબનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બિટકોઇન તેમજ ઇથેરિયમ જેવી ક્રિપ્ટોની સફળતાને જોઇને લોકો હવે વધુ ક્રિપ્ટોમાં રોકાણ કરવા તરફ વળ્યા છે. જો કે ક્રિપ્ટોમાર્કેટ પણ ભારે […]

IPO પહેલા LICની આવક મોટા પાયે ઘટી, નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો

આઇપીઓ પૂર્વે LICની આવક ઘટી નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો અન્ય વીમા કંપનીઓની પ્રીમિયમ આવક વધી નવી દિલ્હી: આ વર્ષે ભારતનો સૌથી મોટો IPO એટલે કે LICનો IPO આવી રહ્યો છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન LICનો IPO આવે તેવી સંભાવના છે ત્યારે આ પૂર્વે LICની આવકમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં LICની નવી બિઝનેસ […]

હવે પાડોશી દેશોમાંથી આવતી FDI માટે સરકાર નિયમોને હળવા કરશે

નવી દિલ્હી: સરકાર હવે FDIના નિયમોને હળવા કરવા વિચારી રહી છે. સરકાર ચોક્કસ પ્રકારના વિદેશી પ્રત્યક્ષ રોકાણ પર ચકાસણીના સખત ધોરણોને હળવા કરવા વિચારી રહી છે. ચીન ખાતેથી આવતા FDI પર અંકૂશ મૂકવા ભારત સરકારે તાજેતરમાં કેટલાક નિયમો ઘડ્યા હતા જો કે તે અવરોધરૂપ બની રહ્યાનું જણાતા હવે સરકાર આ નિયમોને હળવા કરવા માટે મંથન […]

Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, માત્ર 2 જ મહિનામાં શેર્સના ભાવમાં 50%નો કડાકો

Paytmના શેર્સ હજુ પણ રોકાણકારોને રોવડાવી રહ્યો છે Paytmના શેર્સમાં માત્ર બે જ મહિનામાં 50 ટકાનો કડાકો રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન નવી દિલ્હી: ગત વર્ષે જે IPOની સૌથી વધુ ચર્ચા થઇ હતી તે Paytm જે રીતે ગાજ્યો એટલો વરસ્યો ન હતો. Paytmના લિસ્ટિંગ સમયે પણ રોકાણકારોને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો. હજુ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code