1. Home
  2. sanket

sanket

વોટ્સએપ વોઇસ નોટને લઇને લાવશે આ ઘાંસુ ફીચર, જાણો શું હશે રસપ્રદ?

વોટ્સએપ લાવશે રસપ્રદ ફીચર વોટ્સએપ વોઇસ નોટ લઇને લાવી રહ્યું છે ફીચર હવે ચેટ વિંડો બંધ હોય ત્યારે પણ વોઇસ નોટ સાંભળી શકાશે નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને કંઇક નવું પ્રદાન કરતું રહે છે અને તેના માટે અનેકવાર વોટ્સએપ અપડેટ આપતું હોય છે. હવે વોટ્સએપ કેટલાક રસપ્રદ અપડેટ્સ માટે કામ કરી રહ્યું છે. જે […]

ISROને મળ્યા નવા વડા, રોકેટ એન્જિનિયરિંગ નિષ્ણાત એસ.સોમનાથની ISROના વડા તરીકે નિયુક્તિ

ISROના નવા ચીફની કરાઇ નિયુક્તિ એસ.સોમનાથ બન્યા ISROના નવા વડા તેઓ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના નવા વડા તરીકે વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર એસ.સોમનાથને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તેમજ ઇસરોના અગ્રણી વૈજ્ઞાનિક તરીકે કાર્યરત એસ.સોમનાથની […]

તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું PM મોદીએ વર્ચ્યુઅલી ઉદ્વાટન કર્યું

પીએમ મોદીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્વાટન કર્યું તે ઉપરાંત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલના નવા કેમ્પસનું પણ ઉદ્વાટન કર્યું કોવિડ-19 રોગચાળાએ આપણને આરોગ્ય ક્ષેત્રના મહત્વ વિશે શીખવ્યું: PM મોદી નવી દિલ્હી: તામિલનાડુમાં નવી 11 સરકારી મેડિકલ કોલેજો અને ચેન્નાઇમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તામિલના નવા કેમ્પસનું પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્વાટન કર્યું […]

‘ચીને જો યુદ્વનો પ્રયાસ કર્યો તો ભારતનો જ વિજય થશે’, આર્મી ચીફનું નિવેદન

ચીનને લઇને આર્મી ચીફનું મોટું નિવેદન જો ચીન યુદ્વ લાદશે તો જીત ભારતની જ થશે LAC પર સ્થિતિ સ્થિર છે અને ભારતના નિયંત્રણમાં છે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે હજુ તણાવ ચાલી રહ્યો છે અને ચીન અનેક વાર કોઇને કોઇ કાંકરીચાળો કરી રહ્યું છે ત્યારે આર્મી ચીફ એમએમ નરવણેનું એક નિવેદન સામે આવ્યું છે. […]

OBC ક્રિમિલેયરને લઇને મહત્વના સમાચાર, મોદી સરકાર હવે કરશે આ કામ

OBC ક્રિમિલેયરને લઇને આવ્યાં મોટા સમાચાર અનામત માટે OBC ક્રિમિલેયરની આવક મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરવાની વિચારણા સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગે પુષ્ટિ કરી નવી દિલ્હી: OBC ક્રિમિલેયરને લઇને એક મોટા સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર હવે અનામત માટે OBC ક્રિમિલેયરની આવક મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરી શકે છે. પ્રાપ્ત […]

આવતીકાલે અમદાવાદ એરપોર્ટની વસુંધરાને લીલીછમ બનાવવાના માર્ગે મંગલાચરણ

અમદાવાદ, 8 જાન્યુઆરી 2022: નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન માટે માત્ર વિમાન જ નહીં, પરંતુ વિમાની મથકો પણ તેટલા જ જવાબદાર છે. નવી દિલ્હી, મુંબઈ, કોચી અને વડોદરા જેવા ભારતીય હવાઇ મથકોએ તેમની કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઘટાડવા માટે પગલાં લીધાં છે. અને હવે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ આવતીકાલે તેને હરિયાળું […]

યુપી ચૂંટણી પહેલા રાજકારણમાં હલચલ તેજ, આ 3 નેતાઓએ BJPનો ખેસ ધારણ કર્યો

ઉત્તરપ્રદેશના રાજકારણમાં હલચલ તેજ કોંગ્રેસ-સપાના ધારાસભ્યો ભાજપમાં જોડાયા કોંગ્રેસ અને સપાને ઝટકો નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી મહિને વિધાનસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આયારામ ગયારામ શરૂ થઇ ચૂક્યું છે. નેતાઓ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ભાજપે બુધવારે પોતાના મિશન યુપીને આગળ ધપાવ્યું હતું અને ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો […]

મોંઘવારી મજા બગાડશે, હજુ મોંઘુ થઇ શકે પેટ્રોલ-ડીઝલ, આ છે કારણ

હજુ મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધશે ખિસ્સા ગરમ રાખવા તૈયાર રહેજો નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે નવા વર્ષે પણ તમારે મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. વર્ષ 2022ના પ્રારંભથી જ ક્રૂડ તેલની કિંમતમાં ઉછાળો આવ્યો છે જેને કારણે આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભા પણ ભડકે […]

પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો: તપાસ માટે સુપ્રીમે 4 સભ્યોની કમિટી બનાવી

પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટે તપાસ માટે 4 સભ્યોની કમિટી બનાવી આ કમિટીની અધ્યક્ષતા નિવૃત્ત જજ ઇન્દુ મલ્હોત્રા કરશે નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. હવે સુરક્ષામાં ચૂક કેવી રીતે થઇ તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. […]

કોરોના સામે વિશ્વની મહાસત્તા પણ લાચાર: USમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા

વિશ્વની મહાસત્તા પણ કોરોના સામે લાચાર યુએસમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ફ્રાંસમાં પણ કોરોનાનો કહેર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે. અમેરિકાથી લઇને યુરોપ સુધી, કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. આગામી બે મહિનામાં યુરોપની અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થાય તેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code