1. Home
  2. sanket

sanket

વિશ્વમાં ઓમિક્રોનનો વધતો ખતરો, 11 ટકા કેસ વધતા WHOએ આપી આ ચેતવણી

નવી દિલ્હી: વિશ્વભરમાં ઓમિક્રોનના કેસનું પ્રસરણ ઝડપી રીતે થઇ રહ્યું છે. ગત એક સપ્તાહમાં સંક્રમણમાં 11 ટકાનો વધારો થયો છે. આ બધા વચ્ચે WHOએ ચેતવણી આપી છે કે, ઓમિક્રોન વેરિએન્ટથી ઉભો થયેલો ખતરો હવે વધી રહ્યો છે. ઓમિક્રોનના કારણે વિશ્વના ઘણાં દેશોમાં કોવિડના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને ખતરો હજુ […]

હવે ચીનમાં AI આધારિત જજ આપશે ચુકાદો, ચીને વિશ્વનો પ્રથમ AI જજ બનાવ્યો

ટેક્નોલોજી ક્ષેત્રે ચીનનું વધુ એક પગલું હવે AI આધારિત જજ બનાવ્યો આ જજ ચુકાદા પણ આપી શકે છે નવી દિલ્હી: ટેક્નોલોજીની દૃષ્ટિએ ચીન વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ચીનમાં અનેક પ્રકારની ટેક્નોલોજી રોજબરોજ આકાર પામતી હોય છે અને ત્યાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેક ઇનોવેશન થતા હોય છે ત્યારે હવે ચીને વિશ્વનો સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત […]

સ્માર્ટફોનની નીચે આપેલો નાનકડો હોલ આ માટે છે ખાસ, જાણો તેની ખૂબી

સ્માર્ટફોનમાં આપ્યું હોય છે આ નાનું હોલ આ હોલ વોઇસ ક્વોલિટીને વધુ સારી બનાવે છે તે ખૂબ જ ખાસ છે નવી દિલ્હી: આજે જે લેટેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં મળે છે તેમાં સેલ્ફી કેમેરા, રિયર કેમેરા, ઓડિયો જેક, વોલ્યૂમ બટન, સ્પીકર જેવા અનેક પ્રકારના ફીચર્સ હોય છે. પરંતુ શું તમે ક્યારેય એ વાત નોંધી છે કે એની […]

RBIનો મહત્વનો નિર્ણય, રોકડ ઘટાડવા સિસ્ટમમાંથી 2 લાખ કરોડ રૂપિયા પરત ખેંચશે

દેશની સર્વોચ્ચ બેંકે લીધો મહત્વનો નિર્ણય RBI સિસ્ટમમાંથી 2 લાખ કરોડ રૂપિયા પરત ખેંચશે સિસ્ટમમાંથી રોકડ ઘટાડવા લીધુ આ પગલું નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ બેંક RBIએ મહત્વનો નિર્ણય લીધો છે. RBI વેરિયેબલ રેટ રિવર્સ રેપોનો ઉપયોગ કરીને સિસ્ટમમાંથી બે લાખ કરોડની રકમ પરત ખેંચશે. સિસ્ટમમાંથી રોકડ ઘટાડવા માટે આ પગલું લેવાશે. સપ્તાહ પહેલા આ જ […]

ગૂગલ પર ટોપ 2021માં How to સર્ચમાં ક્યાં ટોપિક હતા સામેલ? વાંચો યાદી

નવી દિલ્હી: ટેક દિગ્ગજ ગૂગલે વર્ષ દરમિયાન લોકોનો મૂડ, મહત્વની બાબતોને દર્શાવતું વાર્ષિક યર ઇન સર્ચ રિલીઝ કર્યું છે. ક્વેરી કેવી રીતે શોધવી તે બતાવે છે કે વર્ષ દરમિયાન યૂઝર્સના મનમાં સૌથી વધુ કઇ મુંઝવણ કે બાબત રહી હતી. આના દ્વારા વર્ષની સૌથી મોટી ઘટનાઓ જોવામાં આવે છે અને લોકોએ ગૂગલ પર શું સર્ચ કર્યું […]

શું તમારો ફોન પણ વારંવાર થાય છે હિટ? તો કરો આ સેટિંગ્સ અને ચિંતામુક્ત રહો

ફોન વારંવાર થઇ રહ્યો છે હિટ? આ સમસ્યાથી છો પરેશાન? તો આ સેટિંગ્સ કરીને ફોને હિટ થવાથી બચાવો નવી દિલ્હી: આજે દરેક નાના મોટા કામકાજ માટે આપણે સ્માર્ટફોન પર નિર્ભર રહીએ છીએ. આજે સ્માર્ટફોન એ આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે. સ્માર્ટફોન વગર આજે જીવનની કલ્પના કરવી પણ અસંભવ સમાન છે. જો કે […]

60 વર્ષથી વધુ વયના લોકોએ પ્રિકોશન ડોઝ લેવા માટે નહીં કરવું પડે હવે આ કામ, સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યું એલાન

સ્વાસ્થ્ય મંત્રાલયનું મહત્વનું એલાન પ્રિકોશન ડોઝ લેવા ઇચ્છુક 60 વર્ષથી વધુ વયના લોકોએ કોમોર્બિડિટીઝ સર્ટિફેકિટ નહીં દેખાડવું પડે તેના જમા કરવાની પણ આવશ્યકતા નહીં રહે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે હવે કોવિડના આ નવા વેરિએન્ટ સામે રક્ષણ માટે હવે વૈજ્ઞાનિકો પણ બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી રહ્યા છે ત્યારે દેશમાં કોવિડ […]

આગામી વિધાનસભા ચૂંટણીમાં ફરજ પરના ઇલેક્શન કર્મીઓ માટે આરોગ્ય મંત્રાલયે કર્યું આ મહત્વનું એલાન

નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનનો ફફડાટ દિન પ્રતિદીન વધી રહ્યો છે. તેને કારણે સરકારની ચિંતા પણ સતત વધી રહી છે. આગામી 5 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જે પણ એક ચિંતાનો વિષય બન્યો છે. આ વચ્ચે હવે સ્વાસ્થ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સફાઇ કર્મીઓ બાદ ફ્રન્ટલાઇન વર્કર્સમાં ચૂંટણી કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે […]

IND VS SA One Day Series: રોહિત શર્માને લઇને આવી આ મોટી અપડેટ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આગામી મહિને યોજાશે વન-ડે સીરિઝ સિલેક્શન કમિટી રોહિત શર્માના રિકવર થવાની છેક સુધી રાહ જોશે જો તે ઇજાને કારણે નહીં રમી શકે તો કે એલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવાશે નવી દિલ્હી: અત્યારે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા ટૂર પર છે અને અત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ ચાલી રહી […]

કાનપુરને મળી નવા વર્ષની સોગાદ, PM મોદીએ કાનપુર મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું

પીએમ મોદીએ કાનપુરને આપી નવા વર્ષની ભેટ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કર્યું ઉદ્વાટન IIT મેટ્રો સ્ટેશનથી બેસીને મુસાફરી કરી નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે ઉત્તરપ્રદેશના કાનપુર શહેરની મુલાકાતે છે ત્યારે તેઓએ આજે ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્વાટન કર્યું હતું. આ ઉદ્વાટન દરમિયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ તેમજ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code