1. Home
  2. sanket

sanket

બોર્ડ અને વિરાટ કોહલી વચ્ચે અણબનાવનો મામલો, ગાંગુલીએ ચૂપ્પી તોડી – અમે આ મામલે જાતે જ ઉકેલ લાવીશું

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ જગતમાં અનેક પ્રકારના વિવાદો સતત સામે આવી રહ્યા છે. ટી 20 વર્લ્ડ કપ અગાઉ વિરાટ કોહલીએ ટી 20 સુકાનીપદ છોડવાની ઘોષણા કરી અને ત્યારબાદ સાઉથ આફ્રિકાની ટૂર પહેલા વનડે ટીમના કેપ્ટન પદેથી તેની હકાલપટ્ટી કરવામાં આવી. જો કે આ બધા વિવાદો વચ્ચે, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા ટૂર પહેલા […]

દેશમાં સરેરાશ બેરોજગારી દર 8.53% નોંધાયો, ગ્રામીણ બેરોજગારી દર 9 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ

છેલ્લા 17 સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને 10.09 ટકાના દરે પહોંચ્યો દેશનો સરેરાશ બેરોજગારી દર 8.53 ટકાન 9 સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ ગ્રામીણ બેરોજગારીનો દર પણ 7.42 ટકા સાથે નવ સપ્તાહના ઉચ્ચત્તમ સ્તરે નવી દિલ્હી: પ્રથમ વખત એવું બન્યું છે કે છેલ્લા 17 સપ્તાહમાં બેરોજગારીનો દર વધીને 10.09 ટકાના ડબલ ડિજીટે પહોંચ્યો છે. શહેરી બેરોજગારીનો દર વધતા […]

ડીસ્કોમ્સ દ્વારા વીજ ઉત્પાદકોને ચૂકવવાની થતી રકમમાં વધારો, 93609 કરોડની ચૂકવણી બાકી

ડીસ્કોમ્સ દ્વારા વીજ ઉત્પાદકોને ચૂકવવાની રકમમાં વધારો ડીસ્કોમ્સે વીજ ઉત્પાદકોને આપવાની રહેતી રકમનો આંક વધીને રૂપિયા 93609 કરોડ રહ્યો વર્તમાન વર્ષના સપ્ટેમ્બર મહિનામાં આ આંક રૂપિયા 91738 કરોડ રહ્યો હતો નવી દિલ્હી: વીજ વિતરણ કંપનીઓએ વીજ ઉત્પાદકોને જે ચાર્જ આપવાનો રહે છે તે બાકી રહેતી રકમનો આંક વર્તમાન વર્ષના ઑક્ટોબરથી વધી રહ્યો છે. જે વીજ […]

આ રીતે વોટ્સએપથી કોવિનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

વોટ્સએપના છે મલ્ટીપલ ઉપયોગ વોટ્સએપથી તમે કોવિન સર્ટિફિકેટ પણ મેળવી શકો છો તે માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: આમ તો વોટ્સએપનો ઉપયોગ એકબીજા સાથે ચેટ કરવા, પેમેન્ટ કરવા, ફોટોઝ અને વીડિયો શેર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમે વોટ્સએપના માધ્યમથી કોવિન સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી […]

બગ શોધવા માટે સંશોધકોને મેટા રિવોર્ડ આપશે, બગ બાઉન્ટી કાર્યક્રમ શરૂ કર્યો

નવી દિલ્હી: METAએ એક બગ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. METAએ સ્ક્રેપ કરેલા ડેટામાં ખામીઓ અને બગ્સ શોધવા માટે સંશોધકોને પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે. ડેટા સ્ક્રેપિંગનો અર્થ એ છે કે કેવી રીતે મેટા માસ ઓટોમેટિક ટૂલ દ્વારા યૂઝર્સની પ્રોફાઇલમાંથી વ્યક્તિગત વિગતો, જેમ કે પ્રોફાઇલ ફોટા, ઇમેઇલ સરનામાં અને ફોન નંબરો એકત્રિત કરે છે.  સંશોધકો […]

ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત, ભારત સાથેની સરહદ પર તૈનાત કર્યા બોમ્બ

ચીનની વધુ એક ઉશ્કેરણીજનક હરકત હવે ભારત સાથેની સરહદ પર બોમ્બર તૈનાત કર્યા અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તણાવ યથાવત્ છે અને ચીન પોતાની ચાલ રમી રહ્યું છે અને અનેક ઉશ્કેરણીજનક હરકતો વારંવાર દોહરાવી રહ્યું છે. ચીને ભારત સાથેની સરહદ પર સૈન્ય તૈનાતી વધારી છે અને લાંબા […]

આણંદમાં પ્રાકૃતિક ખેતીના સંમેલનમાં PM મોદીનું ઉદબોધન, આપ્યો આ મંત્ર

આણંદના રાષ્ટ્રીય શિખર સંમેલનમાં PM મોદીનું ઉદબોધન કૃષિ સાથે જોડાયેલા પ્રાચીન જ્ઞાનને ના ફક્ત ફરીથી શીખવાની જરૂર કેમિકલ અને ફર્ટિલાઇઝરે હરિયાળી ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે નવી દિલ્હી: આણંદમાં પ્રાકૃતિક ખેતી અંગેનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું જેનું આજે સમાપન થયું હતું. સમાપન દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનને રાસાયણીક ખાતર […]

રાજકીય-સૈન્ય સન્માન સાથે દિવંગત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના કરાશે અંતિમ સંસ્કાર

નવી દિલ્હી: કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર બચેલા એવા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન નિધન થયું હતું. તેના અંતિમ સંસ્કાર 17 ડિસેમ્બરના રોજ ભોપાલ ખાતે સંપૂર્ણ રાજકીય-સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમર શહીદના પરિવારને તેઓ 1 કરોડ રૂપિયાની સન્માન નિધિ ભેટ કરશે. ભોપાલના મુખ્યમંત્રી શિવરાજ […]

બાંગ્લાદેશમાં વિજય દિવસ પર પરેડ યોજાઇ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘ગેસ્ટ ઑફ ઓનર’ તરીકે સામેલ થયા

71ના યુદ્વની સુવર્ણ જયંતિ બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ તેઓ ગેસ્ટ ઑફ ઑનર તરીકે સામેલ થયા છે નવી દિલ્હી: આજે સ્વર્ણિમ વિજય દિવસની ભારતમાં ઉજવણી થઇ રહી છે. આજના દિવસે જ 1971ના વર્ષમાં ભારતે પાકિસ્તાન પર વિજય હાંસલ કર્યો હતો અને ત્યારથી વિજય દિવસની ઉજવણી થાય છે અને આ જ દિવસે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું છે. આ […]

વિજય દિવસ: પાકિસ્તાને ઘૂંટણીયે પડીને કર્યું હતું આત્મસમર્પણ, જાણો 1971 ભારત-પાકિસ્તાન યુદ્વના કેટલાક રોચક તથ્યો

આજે 16 ડિસેમ્બર ભારતે પાકિસ્તાન પર હાંસલ કર્યો હતો વિજય સમગ્ર દેશમાં ઉજવાય છે વિજય દિવસ નવી દિલ્હી: આજે છે 16 ડિસેમ્બર. 16 ડિસેમ્બર, 1971ના રોજ ભારતે પાકિસ્તાન પર જીત હાંસલ કરી હતી. દર વર્ષે આ જીતને યાદ કરવા માટે વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જ નવું રાષ્ટ્ર એવા બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code