1. Home
  2. sanket

sanket

બેંકના કામકાજનું કરી રહ્યા છો પ્લાનિંગ? તો આ સમાચાર વાંચજો નહીતર થશે ધક્કો

આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ સતત 3 દિવસ બેંક બંધ રહેશે બેંકના કામકાજ બંધ રહેશે નવી દિલ્હી: જો તમે કોઇ બેંકના કામકાજ માટે જવાનું પ્લાનિંગ કરી રહ્યા તો પહેલા આ સમાચાર વાંચજો. આગામી 3 દિવસ સુધી બેંક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર ઉતરશે. અર્થાત્ આગામી 3 દિવસ સુધી બેંક બંધ રહેશે અને કોઇ કામકાજ નહીં થાય. […]

આજે સ્વર્ણિમ વિજય દિવસ: પીએમ મોદી રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પહોંચ્યા, શહીદોને શ્રદ્વાંજલિ આપી

આજે સ્વર્ણિમ વિજય દિવસ PM મોદી રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પહોંચ્યા અહીંયા વિજય મશાલ સમારોહમાં ભાગ લીધો વીર શહીદોને શ્રદ્વાંજલિ આપી નવી દિલ્હી: આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે સ્વર્ણિમ વિજય દિવસ છે. વિજય દિવસના ભાગરૂપે વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય યુદ્વ સ્મારક પહોંચ્યા હતા અને સ્વર્ણિમ વિજય મશાલ સમારોહમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન […]

હિન્દુ એક્તા મહાકુંભ: RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતનો સંકલ્પ: હિન્દુ ધર્મના સંરક્ષણ માટે આજીવન કાર્યરત રહીશ

ચિત્રકુટ હિન્દુ એક્તા મહાકુંભને RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવતે સંબોધિત કર્યું હિન્દુ ધર્મ છોડનારાઓની ઘરવાપસીનો સમય આવી ગયો છે: ડૉ. મોહન ભાગવત આપણે અહંકાર, સ્વાર્થ, છોડીને કામ કરવું અનિવાર્ય છે નવી દિલ્હી: ચિત્રકૂટમાં હિન્દુ એક્તા મહાકુંભને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, હિંદુ ધર્મ છોડીને અન્ય […]

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ ડીપી પાંડેએ ઠાલવ્યો રોષ, જાણો શું કહ્યું?

દિવંગત CDS જનરલ બિપિન રાવત અંગે આપત્તિજનક ટિપ્પણી કરનારાઓ પર લે.જનરલ પાંડે અકળાયા કહ્યું આ પ્રકારના લોકો જ છે જે સફેદપોશ આતંકવાદીઓ છે આ લોકો એવા છે જે જવાનોની શહાદત પર ખુશ થાય છે નવી દિલ્હી: હેલિકોપ્ટર ક્રેશમાં દેહાંત પામેલા દેશના CDS જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક વિવાદિત અને અસંવેદનશીલ ટિપ્પણીઓ અને […]

ઓમિક્રોનનો વધતો ફફડાટ, 77 દેશોમાં કર્યો પગપેસારો, WHOએ ચિંતા વ્યક્ત કરી

ઓમિક્રોનનો સતત વધતો ફફડાટ હવે વિશ્વના 77 દેશોમાં ફેલાયો ઓમિક્રોન WHOએ પણ તેને લઇને ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટની દહેશત સતત વધી રહી છે. હવે ઓમિક્રોન વેરિએન્ટ વિશ્વના લગભગ 77 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ તેના પૂર્વવર્તી ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ સંક્રમણ ગણાવાઇ રહ્યું છે. અમેરિકાના જ 35 રાજ્યોમાં આ વેરિએન્ટે પગપેસારો […]

મોંઘવારીથી હાશકારો, ખાદ્યતેલો સરેરાશ 10 ટકા સુધી સસ્તા થયા

મોંઘવારીમાં રાહત ખાદ્યતેલો સરેરાશ 10 ટકા સુધી સસ્તા થયા આગામી સમયમાં પણ ભાવ ઘટશે નવી દિલ્હી: એક તરફ પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. મોંઘા ખાદ્યતેલોથી લોકોને આગામી દિવસમાં રાહત મળી શકે છે. છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલોની કિંમત પ્રતિ કિગ્રા દીઠ રૂ.8 થી 10 ઘટી ગઇ છે […]

ભારતમાં વિદેશી મૂડીરોકાણ ઘટ્યું, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં FDIમાં 42%નો ઘટાડો

ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘટ્યું FDIમાં 42 ટકાનો ઝડપી ઘટાડો તે ઘટીને 13.5 અબજ ડોલર નવી દિલ્હી: ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઘટ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના જુલાઇથી સપ્ટેમ્બર સુદીના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં સીધુ વિદેશી રોકાણ વાર્ષિક ધોરણે 42 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 13.5 અબજ ડોલર રહ્યું છે. વર્ષ પૂર્વેના […]

વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ પણ હવે નથી રહ્યો ઠંડો, આર્કટિકમાં નોંધાયું સૌથી ઉંચુ તાપમાન

વિશ્વનો સૌથી ઠંડો પ્રદેશ પણ હવે નથી રહ્યો ઠંડો આર્કટિક ખાતે સૌથી ઉંચા તાપમાનનો રેકોર્ડ નોંધાયો 38 ડિગ્રી સેલ્સિયસ પારો નોંધાયો નવી દિલ્હી: વિશ્વના સૌથી ઠંડાગાર પ્રદેશ તરીકે આર્કટિક સૌથી પ્રથમ સ્થાન પર છે પરંતુ હવે તો સૌથી ઠંડુ ક્ષેત્ર પણ હવે ઠંડુ રહ્યું નથી અને ત્યાં પણ મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટી રહ્યો છે. આર્કટિક […]

વોટ્સએપ પર તમે ટાઇપ કરી રહ્યા છો તે છૂપાવવા માંગો છો? તો આ ટ્રિક્સ ફૉલો કરો

વોટ્સએપ પર તમે ટાઇપિંગ નોટિફિકેશનને છૂપાવી શકો છો તેના માટે આ ટ્રિક્સ અજમાવી શકો છો તેનાથી સામેવાળાને તમે ટાઇપિંગ કરી રહ્યા હતા તે વિશે નહીં ખબર પડે નવી દિલ્હી: વોટ્સએપ માટે તેમના યૂઝર્સની ગોપનીયતાની અને ડેટાની સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા રહે છે અને તે આ જ દિશામાં સમયાંતરે અનેકવિધ પ્રાઇવસી ફીચર્સ લૉંચ કરતું રહે છે. […]

પાકિસ્તાનની જેમ તુર્કીમાં પણ મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત, સસ્તી બ્રેડ માટે લાંબી કતાર કરી

પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી અહીંયા સસ્તી બ્રેડ લેવા માટે દુકાનોની બહાર લાગી લાંબી કતાર મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત નવી દિલ્હી: પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ હવે તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે. તુર્કી અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે. સબસિડી પર સસ્તી બ્રેડ ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code