
આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ હશે ‘ડોક્ટરજી’ – હટકે રોલ પ્લે કરવા માટે જાણીતા એક્ટર હવે ડોક્ટરનો રોલ પ્લે કરશે
- અભિનેતા આયુષ્માન ખુરાના હવે ડોક્ટર બનશે
- તેમની પકમિંગ ફિલ્મ ડોક્ટરજી…..
- આયુષ્માન દરેક વખતે કંઈક અલગ રોલ પ્લે કરીને દર્શકોના દિલ જીતી લે છે
- ડ્રિમ ગર્લ,બાલા,બધાઈ હો.. બાદ હવે ડોક્ટરજી ફિલ્મ લઈને આવશે
મુંબઈઃ- ફઇલ્મ ઈન્ડસ્ટ્રીઝમામ કઈક હટકે રોલ પ્લે કરવામાં જાણીતા બનેલા એક્ટર બૉલીવુડ આયુષ્માન ખુરાના તેની શાનદાર એક્ટિંગને લઈને ખુબ જ ફેમસ બન્યા છે, રેડિયો જોકીથી પોતાના કરિયરની શરુઆત કરનારા આયુષ્માનને તેમનો આ પ્રોફેશન એક્ટિંગની દુનિયામાં બજરદસ્ત કામ લાગ્યો છે, જે આપણાને ડ્રિમગર્લ ફિલ્મમાં ખુબ સારી રીતે જોવા મળ્યું છે.
તેમની ખાસ એક્ટિંગની જો વાત કરે તો’બરેલી કી બર્ફી’, ‘બધાઈ હો’, ‘વિક્કી ડોનર’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ જેવી હિટ ફિલ્મો આપી છે. હવે આયુષ્માન જંગલી પિક્ચર્સ સાથે તેમની આવનારી ફઇલ્મ બનાવવા જઈ રહ્યા છે, આ ફિલ્મનું નામ છે,’ડૉક્ટર જી’ છે. ત્યારે હવે આ ફિલ્મમાં આયુષ્માન ડોક્ટરનો રોલ પ્લે કરતા જોવા મળશે,
આ ફિલ્મને લઈને એક્ટરે સોશિયલ મીડિયામાં ક ફોટો શરે કર્યો છે, અને લખ્યું છે કે,, ‘ડોક્ટર જી’ની સ્ક્રિપ્ટ મને પસંદ આવી છે જેના માટે મેં હા પાડી દીધી છે.’ કારણ કે આ ફ્રેશ સ્ટોરી અને કઆક જુદી છે,આ સાથે આ ફિલ્મ સંપૂર્ણપણે નવો આઈડિયા લઈને આવી રહી છે, ફિલ્મ કોમેડીથી ભરપુર હશે જે તમારા હાસ્યને રોકી નહી શકે,અને તમને એક વખત ફરી વિચારવા પર આ ફિલ્મ મજબુર કરશે.
પહેલી વાર ડોક્ટરના રોલમાં આયુષ્માન
આયુષ્માન તેમની લાઈફમાં પેહલીવખત ડૉક્ટરનો રોલ ભજવવા માટે ઘણો ઉત્સાહિત છું અને આ ફિલ્મમાં એક ખાસ મેસેજ પણ આરવામાં આવ્યો છે જે સીધા તમારા હ્રદયને સ્પર્શે.
આ ફિલ્મનું ડાયરેક્શન અનુભૂતિ કશ્યપ કરી રહ્યા છે. જો ફિલ્મની વાર્તાની વાત કરીએ તો ભરપુર કૉમેડી-ડ્રામા છે. આ ફિલ્મ સાથે પહેલીવાર અનુભૂતિ કશ્યપ ડાયરેક્શનમાં પોતાનો હાથ અજમાવશે. નિર્દેશક તરીકેની આ તેની પહેલી ફિલ્મ હશે.
સાહિન-